લોકડાઉનના નિયમોનો ભંગ કરતા મોરબી શહેરમાંથી 7 સામે ગુન્હો નોંધાયો
મોરબી : લોકડાઉનમાં તંત્રએ ઘણી રાહતો આપી છે. આમ છતાં પ્રાથમિક નિયમોનું પાલન કરવું જરૂરી બનાવ્યું છે. જો કે ઘણા નાગરિકો પ્રાથમિક નિયમાવલીનું પણ પાલન કરતા નથી ત્યારે મોરબી શહેરમાં નિયમભંગ...
રાજકોટમાં ખેડૂત આગેવાન પર પોલીસ અત્યાચારના વિરોધમાં મોરબી જિલ્લા કિસાન સંઘનું આવેદન
મોરબી : ગત 20 મેના રોજ રાજકોટ જિલ્લા કલેક્ટર કચરી ખાતે ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયા તેમજ અન્ય ત્રણ ખેડૂત આગેવાનો દ્વારા ખેત નિપજના અપૂરતા ભાવને લઈને આવેદનપત્ર આપવા જતા પોલીસ દ્વારા...
મોરબીમાં કાર રિવર્સમાં લેતા પતિએ હડફેટે લેતા પત્નીનું મોત
અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મહેન્દ્રપરા શેરી નંબર ૧૭ માં રહેતા સચીનભાઈ મગનભાઈ રાવલ (ઉંમર ૪૧) નામનો બ્રાહ્મણ યુવક તેની અર્ટીકા કાર રીવર્સમાં લઇ રહ્યો હતો ત્યારેે આગળ પાછળનું ધ્યાન રાખ્યા...
મોરબીમાં લોકોની અવેરનેસ માટે રોટરી ક્લબનું અભિયાન
આજે આખું વિશ્વ કોરોનાના મહામારી સામે ઝઝુમી રહ્યું છે ત્યારે લોકોમાં અવેરનેસ આવે તે ખૂબ જરૂરી છે કેમ કે, દુકાન, ઓફિસો ખુલ્લી ગયા છે અને ઘણા લોકો સરકારની અપીલને અવગણીને મોઢા પર માસ્ક લગાવ્યા વગર જ...
મોરબીના પીપળી-હળવદના માનગઢમાં જુગારની રેડ, ૧૭ જુગારી પકડાયા
મોરબી તાલુકાના જૂની પીપળી ગામ અને હળવદ તાલુકાના માનગઢ ગામ્ સ્થાનિક પોલીસ દ્વારા જુગારની બે રેડ કરવામાં આવી હતી આ બંને રેડ દરમિયાન કુલ મળીને ૧૭ શખ્સો જુગાર રમતા મળી આવ્યા...