Thursday, March 26, 2026
Uam No. GJ32E0006963

અધૂરા માસે જન્મેલા ક્રિટિકલ બાળકને નવજીવન આપતા મોરબીના ડોક્ટર

મોરબી : કહેવાય છે કે ડોકટર ભગવાનનું બીજુ રૂપ છે. જીવનડોર ભગવાનના હાથમાં હોય છે એ વાત સાચી પણ ઘણી વખત મરણ પથારીએ રહેલા માનવ જીવને અથાક જહેમત બાદ ડોકટરો બચાવી...
POLICE-A-DIVISON

મોરબીમાં આવાસ યોજનાના નામે ચીટિંગ કરનાર શખ્સનો શરતી જામીન પર છુટકારો

મોરબી: મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલા મુખ્યમંત્રી આવાસ યોજનાના બેાગસ સિક્કા બનાવી લોકોને છેતરીને નાણા પડાવી લેવાયા હોય ચીટીંગનેા ગુનો નેાંધાયા બાદ યુવાનને પેાલીસે દબોચ્યો હતો  જેલ હવાલે રહેલ ચીટીંગના ગુનાના...

માળિયા : વેણાસરમાં જીંગા મચ્છી મુદ્દે બઘડાટીમાં તલવાર-ધારિયા ઉડ્યા, સામસામી ફરિયાદ

મોરબી: તાજેતરમા માળિયા તાલુકાના વેણાસર ગામની સીમમાં જીંગા મચ્છી મારવા મામલે બે જૂથ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી જે બનાવ અંગે માળિયા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી...

મોરબી જિલ્લામાંથી 9 સીએનજી રીક્ષા તથા 2 કાર ડિટેઇન કરવામાં આવી

આઈપીસી કલમ 279, મોટર વ્હિકલ એક્ટની કલમ 177, 184, 185 અને પ્રોહીબિશન કલમ 66 (1) બી હેઠળ 11 વાહનચાલકો સામે ગુન્હા પણ નોંધાયા મોરબી: જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને લઈને ટ્રાફિક પોલીસે પેસેન્જર...

હળવદમાં પાણી પુરવઠા બોર્ડના ચેરમેન દ્વારા ખેડૂતો અને સરપંચ સાથે બેઠક યોજણી

પાણીની પાઇપલાઇન નાખવા મુદ્દે અને પાણીની સમસ્યા અંગે ચર્ચા કરાઇ By Mehul Bharwad (Halvad) હળવદ : પાણી પુરવઠા બોર્ડના ચેરમેન ધનંજય દ્વિવેદીએ હળવદ તાલુકા પંચાયત કચેરી ખાતે બ્રાહ્મણી-2 ડેમમાથી મોરબીના નવાસાદુરકા ગામ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe