મોરબી જીલ્લા બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા અધિકારીઓને રોડના સારા કામ કરવા સુચના
હાલ મોરબી જીલ્લામાં રોડના કામો ધીમા ચલાવતા અથવા તો નબળી કામગીરીના રોડ થતા હોવાની ફરિયાદી ઉઠી હોય જેને પગલે જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેને અધિકારીઓ સાથે બેઠક પર અટકેલા કામો શરુ...
મહેન્દ્રનગરમાં બે એપાર્ટમેન્ટમાં તસ્કરોના ધામા : એક બાઈકની ચોરી
મોરબી : હાલ મોરબી પંથકમાં હમણાં ચોરીના બનાવો વધતા જાય છે. ગઈ કાલે રાત્રે મોરબી નજીક આવેલા મહેન્દ્રનગર ગામના સોમનાથ પાર્કમાં આવેલ રામ તિલક ટાવર અને રામદૂત ટાવરમાં છ જેટલા...
મોરબીના પૂર્વ ધારાસભ્યના આંગણે બે યુગલોએ ઘડિયા લગ્ન યોજાયા
મોરબી : હાલ મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસસ્થાને દલિત સમાજના બે યુગલોએ ઘડિયા લગ્ન કરી પ્રભુતામાં પગલાં માંડ્યા છે.
મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આયોજિત ઘડિયા લગ્નમાં ઘડિયા લગ્ન યોજાયા...
મોરબી જિલ્લા બિલ્ડર્સ એસોસીએશનના હોદ્દેદારોની નિમણુંક કરાઈ
ભરત બોપલીયાની પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લા બિલ્ડર્સ એસોસીએશનની હાલની કમીટીની મુદત પૂર્ણ થતાં ગત તા. 13મીના રોજ સાધારણ સભા મળી હતી. હાલના હોદેદારોનું સન્માન કરી ટીમનું વિસર્જન કરાયું...
સૂચના: R.T.E. એક્ટ હેઠળ ૧૧ એપ્રિલ સુઘી ફોર્મ ભરી શકાશે
પાત્રતા ધરાવતા વાલીઓએ ઓનલાઇન અરજી કરવાની રહેશે
ઓનલાઇન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં
મોરબી : RTE એકટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ-૧ માં પ્રવેશ...
















