હળવદ : ગોકુળીયા ગામે ગ્રામજનોએ મધ્યાહન ભોજનના રૂમને કરી તાળાબંધી
મધ્યાહન ભોજનમાં વિધાર્થીઓને સડેલા ચણા વાળી રસોઈ પીરસાતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો : મધ્યાહન ભોજનનું મેનું પ્રમાણે ભોજન ન આપીને સડેલા ખોરાક આપતો હોવાની આક્ષેપ
હળવદ ગોકુળીયા ગામે આજે શાળાના વિધાર્થીઓને મધ્યાહન ભોજનમાં...
મોરબીના સેવાભાવી અજય લોરિયા દ્વારા મહેન્દ્રનગરમાં ધાર્મિક કાર્યો નિમિત્તે રૂ. 1 લાખનું અનુદાન
મહેન્દ્રનગરના માજી ઉપસરપંચની પુણ્યતિથિ નિમિતે યોજાયેલ સંતવાણીમાં અજય લોરિયાની ઉપસ્થિતિ
મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના માજી ઉપસરપંચની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે યોજાયેલ સંતવાણીના કાર્યક્રમમાં સેવાભાવી અજય લોરિયા એ ગામના ધાર્મિક કાર્યોમાં...
મોરબીમાં દાદાની પુણ્યતિથી નિમિત્તે ગરીબ બાળકો અને અબોલ જીવોને લાડવાનું વિતરણ
મોરબી : હાલ મોરબીમાં દાદાની ૧૬મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પૌત્રએ ઝૂંપડપટ્ટીના બાળકોને તથા અબોલ જીવોને લાડવાનું વિતરણ કર્યું હતું.
દાદા સ્વ. હરખજીભાઈ હરિભાઈ મારવાણીયાની ૧૬ મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પૌત્ર ભાવેશભાઈ ભાણજીભાઈ...
રફાળેશ્વર મંદિરે મહાશિવરાત્રીએ પાસિયા પરિવાર બાવન ગજની ધ્વજા ચડાવશે
શોભાયાત્રા અને મહાપ્રસાદનું પણ આયોજન
મોરબી : મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પાવન પર્વે પાસિયા પરિવાર દ્વારા બાવન ગજની ધ્વજા ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે શોભાયાત્રા અને મહાપ્રસાદ સહિતના આયોજનો...
રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા મહિલા પોલીસ અને ટ્રાફિક પોલીસને માસ્ક વિતરણ કરાયા
રોટરી ક્લબ ઓફ મોરબીની અવિરત સેવાના ભાગ રૂપે આજે COVID 19 અનુલક્ષીને જાગૃતિ ના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ મોરબીના સભ્યો દ્વારા રોટરી ક્લબના લોગો વાળા માસ્ક બનાવીને મોરબી મહિલા પોલીસ જવાન,...
















