ભૂગર્ભ ગટરોની વ્યાપક બનેલી સમસ્યાઓથી મોરબીવાસીઓને ક્યારે છુટકારો મળશે?
વોર્ડ નંબર 3માં એક મહિનાથી તૂટી ગયેલી ભૂગર્ભ ગટરની કુંડી અકસ્માતની રાહમાં : આ જ વોર્ડના રામ-કૃષ્ણનગરમાં જામ થઈ ગયેલી ગટરોનું ગંદુ પાણી હવે ઘરોમાં ઘુસ્યું
મોરબી : સ્વચ્છતા અને રોડ-રસ્તાની જાળવણી...
ગટરના ગંદા પાણી મામલે લોકોનું મોરબી પાલિકામાં હલ્લાબોલ : પોલીસ બોલાવી પડી
બે કલાકથી ભારે ઘમાસાણ ચાલતી હોવાથી અંતે પોલીસને બોલવવી પડી : ગટરના પાણીનો નિકાલ કરવા સ્થાનિકો તંત્ર સમક્ષ બે હાથ જોડીને કરગર્યા
મોરબી : મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં દોઢ ફૂટ ગટરના ગંદા પાણી...
વાંકાનેર : અપહૃત બાળકની લાશ દોરડા વડે બાંધેલી હાલતમાં કુવામાંથી મળી
જે જગ્યાએથી અપહરણ થયું હતું તે દેવાબાપાની જગ્યાની પાછળના ભાગે કુવામાંથી લાશ મળી : ડીવાયએસપી, એસઓજી, એલસીબી અને વાંકાનેર તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી
વાંકાનેર : વાંકાનેર બાઉન્ડરી પાસે...
વાંકાનેર : શિક્ષિકાએ ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૃર્તિ બનાવીને પર્યાવરણના જતનનો સંદેશ આપ્યો
વાંકાનેર : જન્માષ્ટમી મહોત્સવનું સમાપન થવાની સાથે જ ગણપતિ મહોત્સવની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે.જોકે હમણાંથી ગણપતિ દાદાની પી.ઓ.પી.ની મૂર્તિના સ્થાપનનો જબરો ક્રેઝ છે. પણ આ મૃતિથી પર્યાવરણને ભારે નુકસાન પહોંચતું...
કોંગો ફિવરની દહેશત વચ્ચે ટંકારાની દૂધ ઉત્પાદક મંડળી દ્વારા સાવચેતીના પગલાં રૂપે શરૂ થયું...
ટંકારા : તાજેતરમાં હળવદ ખાતે 10થી વધુ કોંગો ફીવરના શંકાસ્પદ કેસો સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે ત્યારે પશુ પર થતી ઇતરડી નામની જીવાત દ્વારા ફેલાતા કોંગો ફીવર નામની તાવની બીમારી...


















