મોરબીમાં અલગ અલગ જગ્યાએથી જુગાર રમતા 8 લોકો ઝડપાયા
મોરબી : શ્રાવણ મહિનાના અંતિમ દિવસે બે અલગ અલગ રેઇડમાં 8 જુગારીઓને પત્તાં ટીંચતા 13700ની રોકડ રકમ સાથે મોરબી સિટી.બી.ડીવી. પોલીસે ઝડપી પાડયા છે.
શ્રાવણ માસમાં જુગારની મોસમ પુરબહારમાં ખીલી હોય એમ...
મોરબી : શ્રાવણ માસના અંતિમ દિવસે શોભેશ્વર મહાદેવને ફૂલોનો શ્રુગાંર સાથે મહાપૂજા કરાઈ
મોરબી : મોરબીના શોભેશ્વર મહાદેવના આજે શ્રાવણ માસના અંતિમ દિવસે અમાસના રોજ વિવિધ ફુલોનો અદભુત શ્રુગાંર કરવામાં આવ્યો હતો.બાદમાં ભગવાન શિવની મહાપૂજા કરવામાં આવી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડીને...
સેવાના કાર્યમાં સતત પ્રવૃત એવા સેવાભાવી રાજેન્દ્રસિંહ રાણા નો જન્મદિવસ
ગરીબ કે જરૂરીયાતમંદો લોકોના દુઃખ,દર્દ, દૂર કરવામાં નિરંતર અને સતત પ્રયત્નશીલ અને ચિંતિત રહેતા
તેમજ નિરાધાર લોકો માટે આધાર બનીને તેમની તકલીફો, કે અગવડ ને દૂર કરવા માટે એક ક્ષણની પણ રાહ...
દિકરીનો જન્મ થતા હળવદના વિંધાણી પરિવારે ૩૦૦ બાળકોને જમાડી કરી અનોખી ઉજવણી
હળવદના સોશિયલ મિડિયામાં ફેમસ અજુભાઈએ ‘દિકરી બચાવો’નો સંદેશો પાઠવ્યો
હળવદ શહેરના વિંધાણી પરિવારમાં દિકરીનો જન્મ થતા વાજતે – ગાજતે તેને વધાવી લેવામાં આવી હતી અને સમગ્ર પંથકમાં વિંધાણી પરિવાર દ્વારા બેટી બચાવોનો...
હળવદમાં કોગો ફિવરને પગલે 1290 પશુઓ પર ઇતરડી નાશક દવાનો છટકાવ
પશુપાલન વિભાગે કોગો ફીવર વધુ ન ફેલાય તે માટે સાવચેતીના પગલાં લીધા
હળવદ : હળવદ પાસેની ફેકટરીમાં મજૂરોને કોગો ફીવરની અસર થયાને પગલે જ આરોગ્ય તંત્ર અને પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું છે.આરોગ્ય...


















