મોરબીમાં લગ્નના મનદુઃખમાં બે પરિવારો વચ્ચે છુટા હાથની મારામારીની ઘટના
રોહિદાસપરામાં બનેલ બનાવ મામલે સામસામી ફરિયાદ નોંધાઈ
મોરબી : હાલ મોરબીના રોહિદાસપરા વિસ્તારમાં બે કુટુંબની દિકરીઓએ કરેલા લગ્ન એક બીજા પરિવારને પસંદ ન હોય ગઈકાલે બન્ને પરિવારો વચ્ચે છુટા હાથની મારામારી થતા...
મોરબીમા રૂ. ૧૫૦ કરોડના ખર્ચે ત્રણેય રેલવે ફાટક પર ઓવરબ્રિજને મંજૂરી
શહેરની ટ્રાફિક સમસ્યા હળવી બનશે : વહેલી તકે કામ શરૂ થાય તેની આતુરતાપૂર્વક રાહ જોતા શહેરીજનો
મોરબી : મોરબીના ત્રણેય રેલવે ફાટકો ઉપર રૂ. ૧૫૦ કરોડના ખર્ચે ઓવરબ્રિજ મંજુર કરવામાં આવ્યા છે....
મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપમાં ચોથા માળેથી નીચે પટકાતા મહિલાનું મૃત્યુ
મોરબી: સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપમાં ચોથા માળેથી નીચે પટકાતા મહિલાનું મૃત્યુ થયાની ઘટના ઘટી છે
મોરબીના ઉમા ટાઉનશીપમાં આવેલ શુભ કન્ટ્રકશન ખાતે પાયલ સુરેશભાઈ ભાભોર (ઉ.વ.૨૦) નામની આદિવાસી મહિલા સફાઈ કરતી વેળાએ...
ટંકારાના નસીતપરની પરિણીતા પતિને છોડી મિત્ર સાથે રહેવા લાગી !!
ટંકારા : હાલ ટંકારાના નસીતપર ગામે થોડા દિવસો પહેલા ગુમ થયેલી પરિણીતાએ મૈત્રીકરાર કરી લીધા હોવાનું સામે આવ્યું હતું. પોલીસની.તપાસ દરમિયાન આ પરિણીતા મૈત્રીકરાર કરનાર સાથે મળી આવ્યા બાદ તેણીએ પોલીસ...
મો૨બી: લેન્ડ ગ્રેબીંગ કેસમાં આરોપી રાજેશભાઈ ધનાભાઈ ડાભી (કોળી)નો જામીન પર છુટકારો
મો૨બી સેસન્સ કોર્ટમાં લેન્ડ ગ્રેબીંગ કેસ (જમીન પચાવી પાડવા) ના કાયદા હેઠળ ધરપકડ થયેલ આરોપીઓ રાજેશભાઈ ધનાભાઈ ડાભી જાતે કોળીનો જામીન પર છુટકારો
મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદીએ ફરીયાદ નોંધાવી હતી કે...