મોરબી : ૧૦ વર્ષથી જેલમાંથી ફરાર આરોપીને એલસીબી ટીમે ઝડપ્યો
મોરબી સબ જેલના કમ્પાઉન્ડમાંથી નાસી ગયેલ આરોપી ૧૦ વર્ષથી ફરાર હોય જેને ઝડપી લેવાયો છે તેમજ ટંકારામાં ઘરફોડ ચોરીના આરોપીને એલસીબી ટીમે ઝડપી લઈને ટંકારા પોલીસને સોપ્યો
રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંહ...
વવાણીયા ગામે ઝેરી દવા પી લેનાર યુવાનનું મોત
માળીયા : માળીયા તાલુકાના વવાણીયા ગામે ઝેરી દવા પી લેનાર યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ બનાવની માળીયા તાલુકાના વવાણીયા ગામે રહેતા ભરતભાઇ ધનજીભાઈ ઉ.વ.27 નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા...
મોરબીના વાંકિયાના કસ્તુરબેન નારણભાઇ ગડારા સ્વર્ગવાસ પામેલ છે
મોરબીના વાંકીયાના કસ્તુરબેન નારણભાઇ ગડારા(ઉ.વ.૯૬) સંવત ૨૦૭૫ ના જેઠ વદ-૫ ને શનિવાર તા. ૨૨-૬-૨૦૧૯ સ્વર્ગવાસ પામેલ છે જે સદગતની ઉત્તરક્રિયા તથા લૌકિકવાર જેઠ વદ ૧૪ ને સોમવારના તા. ૧-૭-૨૦૧૯ ના રોજ...
મોરબીની બે સોસાયટીના લોકોનો પાલિકા કચેરીમાં હંગામો
શ્રીજી પાર્ક સોસાયટીના પાણી પ્રશ્ને ત્રીજી વખત મહિલાઓએ પાલિકામાં મોરચો માંડ્યો : પાલિકામાં કોઈ હાજર ન હોવાથી વિફરેલા લોકોએ પાલિકાનો ગેટ બંધ કરીને રોષ ઠાલવ્યો : સત્યમ સોસાયટીના લોકોએ ગારા કીચડ...
મોરબી : નાની વાવડી ગામમાં સીટી બસ સેવા શરૂ થતા ગ્રામજનોમાં હર્ષની લાગણી
(ધીરુભાઈ પડ્સુંબિયા દ્વારા) મોરબી : શહેરથી નજીક આવેલા નાની વાવડી ગામના ગ્રામજનોની ઘણા લાંબા સમયની લાગણી અને માંગણીને ધ્યાને લેતા આજથી ગામમાં સિટી બસ સુવિધાનો પ્રારંભ થયો છે.
નાની વાવડી ગામમાં મોરબી...