મોરબીના યુવાન પ્રેસ પ્રતિનિધિ રમેશભાઈ કણસાગરાનો આજે જન્મદિન
મોરબી: મોરબીના યુવાન પ્રેસ પ્રતિનિધિ રમેશભાઈ કણસાગરાનો આજે જન્મદિન છે જે બદલ ઠેર ઠેર થી તેમના મિત્રવર્તુળ તરફથી તેમને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ મળી હતી
રમેશભાઈ કણસાગરનો આજે જન્મદિન હોય તેમના સાગા-વ્હાલાઓ તેમજ...
મોરબીના નીંચી માંડલ નજીક નર્મદા કેનાલના ડૂબી જતા યુવકનુ મોત
તાજેતરમા મોરબીના નીચી માંડલ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં યુવાનનો પગ લપસી જતા ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મળતી...
કાઉન્સિલરના પતિ અને કર્મચારી વચ્ચે માથકૂટ બાદ મોરબી પાલિકામાં વીજળીક હડતાળ
તમામ વિભાગના કર્મચારી પોત પોતાના વિભાગોને તાળા મારી બહાર નીકળી ગયા હતા : જોકે પોલીસની દરમ્યાનગીરી મામલો થાળે પડતા હડતાલ સમેટાઈ
મોરબી : મોરબી નગર પાલિકા કચેરીમાં કાઉન્સિલરના પતિ અને પાલિકા કર્મચારી...
મોરબીમા પંચમુખી હનુમાનજી મંદિરે રાહતદરે નાસ લેવાના મશીનના વેચાણનું એકદિવસીય આયોજન
મોરબી : તાજેતરમા નાક અને મોં વાટે શરીરમાં પ્રવેશતા કોરોના વાઇરસને અટકાવવા તથા શરદી-સળેખમ થયા બાદ નાક મારફત નાસ (વરાળ) લેવાથી ઘણી રાહત મળતી હોવાનું ડૉકટરો પણ સ્વીકારે છે ત્યારે દરેક...
મોરબીમાં કાલે સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે નિદાન સારવાર કેમ્પ યોજાશે
મોરબી : આગામી તા.8/4/2022ને શુક્રવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમ્યાન સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ત્રાજપર રોડ, ટીબી હોસ્પિટલ પાછળ, મોરબી-2 ખાતે મેગા નિદાન સારવાર કેમ્પ યોજાશે.
કેમ્પમાં મોટાભાગના રોગોની સારવાર તથા...