મોરબી: ઉંટબેટમાંથી જામગરી બંદૂક સાથે એક સખ્શની અટકાયત
મોરબી : મોરબી તાલુકાના ઉંટબેટ (શામપર) ગામેથી દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમ એ પકડી પાડયો છે.
ગઇકાલે તા. 15ના રોજ મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલ ચોકકસ હકિકત આધારે મોરબી...
હળવદ : ઘનશ્યામગઢની સીમમાંથી દારૂ સાથે બે ઝડપાયા, બે બુલેટ લઇ ભાગ્યા
હળવદ પંથકમાં દારૂની રેલમછેલ વચ્ચે હળવદ પોલીસ દરોડા કાર્યવાહી કરી રહી છે જેમાં ઘનશ્યામગઢ ગામની સીમમાં દરોડો કરીને બે શખ્શોને દારૂ સાથે ઝડપી લીધા છે તો રેડ દરમિયાન બે શખ્શો બુલેતમાં...
હડમતીયામાં સી.સી.રોડના કામમાં ઘૂળ, ઢેફાને કાંકરા
મહિના પહેલા તૈયાર થયેલો રોડ નામશેષ થયો : આને કહેવાય પ્રજાના પૈસાનુ પાણી : સુરદાસને પણ દેખાય એવો ભ્રષ્ટચાર ખુલ્લો થયો
હડમતીયા : ટંકારાના હડમતિયા ગામે તાજેતરમાં જ થયેલ સી.સી. રોડના કામમાં...
મોરબી જિલ્લામાં ધો.10-12 બોર્ડની પરીક્ષામાં 325 વિદ્યાર્થીઓ રહ્યા ગેરહાજર
ધો.10ની 11776 વિદ્યાર્થીઓએ અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહની 1481 વિદ્યાર્થીઓએ તેંમજ ધો.12 સામાન્ય પ્રવાહની 4434 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
મોરબી : હાલ મોરબી જિલ્લામાં આજથી ધો. 10-12 બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણ શરૂ થઈ...
માળીયા (મીં)માં મધ૨ાતે બઘડાટી: ૪ને ગંભી૨ ઈજા
માળીયા (મીં)માં મધ૨ાતે બઘડાટી: ૪ને ગંભી૨ ઈજા
માળીયા (મીં)માં ગઈકાલે મોડી ૨ાત્રીના મા૨ામા૨ીનો બનાવ બન્યો હતો. જેમા ચા૨ને ઈજા થતા માળીયા સિવિલેથી મો૨બી સિવિલે અને અહીંથી ૨ાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.
માળીયા...

















