Now@4:00pm: ખીરઈ ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમા ત્રણના મોત,...
માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના ખીરઈ ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ નિપજ્યા છે. જયારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
આજે તા....
મોરબી: સ્પા ની આડમાં કુટણખાનું ચલાવતા ત્રણ શખ્સો ઝડપાયા
મોરબી: મોરબીના લખધીરપુર રોડ પાસે આવેલ ‘ટોકિયો સ્પા’ ના સંચાલકો સ્પા ની આડમાં કુટણખાનું ચલાવતા હોય પોલીસે ત્રણ શખ્સો ઝડપી લઇ તેમની આગવી સરભરા કરી છે.
વિગતો મુજબ મોરબીના લખધીરપુર રોડ...
મોરબી જિલ્લાના માનસર ગામની પ્રાથમિક શાળામાં સ્વચ્છતા અભિયાન
મોરબી જિલ્લાના માનસર ગામની પ્રાથમિક શાળામાં સ્વચ્છતા અભિયાન નું આયોજન કરવામાં આવ્યું.
પ્રાથમિક શાળાની આજુબાજુ વિસ્તારમાં સફાઈ કરી "એક કદમ સ્વચ્છતા કી ઓર" નું વાક્ય ખરા અર્થ માં સાર્થક કર્યું હતું.આ સફાઈ...
મોરબી : પૃથ્વીરાજસિંહ જાડેજાને જીવન રક્ષક પદક માટે નોમિનેટ કરાયા
ટંકારાના જાંબાઝ લોકરક્ષક જવાનનું સરકીટ હાઉસ ખાતે રેન્જ DIGPના હસ્તે સન્માન
મોરબી : મોરબીમાં આજે રેન્જ DIGPના હસ્તે ટંકારાના જાંબાઝ પોલીસકર્મી પ્રુથ્વીરાજસિંહ જાડેજાનું સન્માન કરવામા આવ્યું હતું. સાથે તેઓનું નામ જીવન રક્ષક...
મોરબીમાં તસ્કરોનો તરખાટ : જેતપર ગામે એક સાથે પાંચ દુકાનોના તાળા તોડ્યા
મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે ગતરાત્રે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો અને ગામની એક સાથે પાંચ દુકાનોના શટર ઉચકાવીને હાથફેરો કર્યો હતો. જોકે આ દુકાનોમાંથી પરચુરણ રકમની ચોરી થઈ હોવાનું જાણવા...