મોરબીમાં કુતરાનો આતંક,પાંચ વાછરડાના બચકા ભર્યા

0
78
/
/
/

મોરબીના ખડપીઠ વિસ્તારમા પાંચ વાછરડાને હડકાયું કુતરૂ કરડી ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે. અને સેવાભાવી લોકો તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા

મળતી વિગત મુજબ મોરબીના જેલચોકની બાજુમાં આવેલ ખડપીઠ વિસ્તારમાં લોકો ગાયો માટે ઘાસચારો નાખતા હોય છે. જ્યાંથી ત્યાં ગાયો મોટી સંખ્યામાં આવે છે. આ વિસ્તારમાં આજે હડકાયું કુતરૂ આવી ચડતા ગાયોમાં નાસભાગ મચી ગઇ હતી. આ વેળાએ હડકાયા કૂતરાએ પાંચ વાછરડાને બચકા ભરી લીધા હતા. હડકાયા કૂતરાએ પાંચ વાછરડાને બચકા ભરી લેતા આજુબાજુના સેવાભાવી લોકોએ માનવતા દાખવીને આ વાછરડાને પશુ દવાખાને લઈ ગયા હતા.

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner