ટંકારામાં બપોરના 12 થી 2 વચ્ચે વધુ પોણો ઈંચ વરસાદ
ટંકારા સિવાયના ચારેય તાલુકા મેઘવીરામ
ટંકારા : ટંકારામા આજે વહેલી સવારથી ફરી મેઘમહેર શરુ થઈ છે અને વહેલી સવારે મામલતદાર કચેરી ખાતે એક ઈચ વરસાદ નોંધાયો હતો.ત્યારે ટંકારમાં આજે બપોરના 12થી 2...
ટંકારાના ઓટાળા-બંગાવડી ગામના આશાવર્કરો અને ચૂંટાયેલા સરપંચનું સન્માન યોજાયું
ભાજપ મહિલા મોરચા દ્વારા ઓટાળા, બંગાવડી અને ખાખરા ગામની મુલાકાત લેવામાં આવી હતી જેમાં આશાવર્કરો અને સરપંચના સન્માન કર્યા હતા
ટંકારા તાલુકા મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન કૈલા, મંત્રી સોનલબેન બારિયા, મંત્રી...
મોરબી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ટંકારા ખાતે થશે
મોરબી : વિગતોનુસાર મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ટંકારા ખાતે યોજાનાર છે ત્યારે ઉજવણી સંદર્ભે આજે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં...
ટંકારા હાઇવે ઉપર બે કાર વચ્ચે અકસ્માતમાં બે ઇજાગ્રસ્ત
ટંકારા : તાજેતરમાં ટંકારા હાઇવે ઉપર આજે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બન્ને કાર ચાલકને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા...
ટંકારા મોરબી વચ્ચે ત્રણ દિવસમાં ત્રણ વાહનની પલ્ટીના બનાવ
લજાઈ નજીક દ્રાક્ષ ભરેલ ગાડી પણ પલ્ટી : ગઈકાલે રીક્ષા અને બોલેરોની પલ્ટી
ટંકારા : રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ વાહનોએ વિચિત્ર રીતે પલ્ટી મારવાના બનાવ સામે...


















