મોરબી: પેટ્રોલ-ડીઝલના સળગતા ભાવના મુદ્દે ટંકારા કોંગ્રેસનું મામલતદારને આવેદન

0
31
/
/
/

ટંકારા : ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિએ દેશમાં પેટ્રોલ-ડીઝલ, રાંધણગેસ સહીત જીવન જરૂરીયાતની ચીજવસ્તુની વધતી કિંમતને સ્થિર કરવા સાથે કોરોના મહામારીના કાળમા મોંઘવારીના બોજ હેઠળ ભારે હાલાકી ભોગવતા લોકોનો આર્થિક ભાર ઓછો કરવા ટંકારા મામલતદાર કચેરી ખાતે આવેદન આપ્યું હતું.

છેલ્લા બે સપ્તાહથી પેટ્રોલ-ડિઝલના ભાવ વધી રહ્યા છે. તેને અંકુશમાં લેવાની અપીલ કરવા માટે ટંકારા કોંગ્રેસની ટીમે શાંતિથી અને કોઈપણ પ્રકારના દેખાડા વગર સરકારને વાત પહોંચાડવા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવેલ હતું.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/