ટંકારા: જબલપુર એજ્યુ. કમિટી, પ્રા.શાળા,અને RSS દ્વારા આયુર્વેદિક ઉકાળા નું વિતરણ
(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) જબલપુર એજ્યુકેશન કમિટી અને જબલપુર પ્રાથમિક શાળા તેમજ RSS ના સહયોગથી આયુર્વેદિક ઉકાળા નું વિતરણ કરવામાં આવેલ હતું
જબલપુર એજ્યુકેશન કમિટી અને જબલપુર પ્રાથમિક શાળા અને આર.એસ.એસ ના સહયોગથી...
ટંકારા પંથકમાં ભારે વરસાદથી નદી- નાળા છલકાયા જામનગર જતા ભારે વાહનોને પડધરી તરફ ડાયવર્ટ
ભૂતકોતડા ગામ સંપર્ક વિહોણું : મામલતદાર કચેરીના પટાંગણમાં પણ પાણી ભરાયા
ટંકારા : ટંકારા પંથકમાં ભારે વરસાદથી નદી- નાળા છલકાઇ ગયા છે. જેમાં ખાખરા ગામ પાસેના પુલને અડોઅડ પાણી જતું હોય ભારે...
ટંકારા મોરબી વચ્ચે ત્રણ દિવસમાં ત્રણ વાહનની પલ્ટીના બનાવ
લજાઈ નજીક દ્રાક્ષ ભરેલ ગાડી પણ પલ્ટી : ગઈકાલે રીક્ષા અને બોલેરોની પલ્ટી
ટંકારા : રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ વાહનોએ વિચિત્ર રીતે પલ્ટી મારવાના બનાવ સામે...
ટંકારા પોલીસે મીતાણા ગામના મકાનમાં જુગાર રમતા છ ઈસમોને ઝડપ્યા
હાલ ટંકારા તાલુકાના મીતાણા ગામે દરોડો કરીને પોલીસે મકાનમાં જુગાર રમતા છ ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ સહીત ૭૩ હજારથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે
ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મીતાણા...
ટંકારામાં કાનૂની શિબિર યોજાઈ
ટંકારા : ટંકારા તાલુકા કાનૂની સતા સેવા મંડળના ચેરમેન કુમારી બી. જી. રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ સાવડી હાઈસ્કૂલમાં કાનૂની સેવા સતા મંડળ દ્વારા લીગલ સર્વિસ ઓથોરિટીના અનુસંધાને તાજેતરમાં એક માહિતી શિબિરનું...