Thursday, July 10, 2025
Uam No. GJ32E0006963

ટંકારા: વાડીએથી વાયર અને ઇલેક્ટ્રિક મોટર મળીને રૂ. ૨૮૯૦૦ ના મુદ્દામાલની ચોરી

ટંકારા નજીક શીતળા મા ની ધાર તરીકે ઓળખાતા વિસ્તારની અંદર આવેલ વાડીમાંથી તસ્કરો વાયર અને ઇલેક્ટ્રિક મોટર ચોરી ગયા છે જેથી હાલમાં ભોગ બનેલા યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ૨૮૯૦૦...

ટંકારામાં ચાલુ વરસાદે ડામરકામ પુલિયાના કામમાં લોટ-પાણીને લાકડા

પ્રારંભથી જ વિવાદિત પુલિયાના કામમાં લોટ-પાણીને લાકડા રોકવા ઈજનેર બાસીડા તાબડતોબ ટંકારા દોડી ગયા ટંકારા : મોરબી -રાજકોટ હાઈવેના લોટ-પાણીને લાકડા જેવા કામમાં પંચવર્ષીય યોજનાની જેમ ચાલી રહેલ ઓવરબ્રિજના કામમાં આજે ટંકારામાં...

ટંકારા : સબીલ કમિટી દ્વારા મહોરમ નિમિત્તે ગરમ નાસ્તો, ઠંડા પીણાંનું વિતરણ

ટંકારા : “અબ્બાસ અલમંદાર સબીલ કમીટી” – અમરાપર દ્વારા મહોરમ નિમિત્તે રાહદારી અને બાળકો માટે દરરોજ સાજે ઠંડા પાણી, ગરમ અને સુકો નાસ્તો કરાવી ઈમામ હુસેનની કુરબાનીને યાદ કરવામાં આવી રહી છે. મોહરમને...

ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ

કારાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સાંજે અચાનક મેધરાજાએ વર્લ્ડ કપની ઇનિંગમાથી ટી 20ના મુડમા આવીને એકાદ કલાકમા જોરદાર બેટિંગ કરી હતી. ગ્રામ્ય વિસ્તારોમા ધોધમાર વરસાદ પડતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. હડમતીયા,અમરાપર,...

ટંંકારા : બ્રહ્મસમાજ દ્વારા કોરોના ‘વેક્સિનોત્સવ’ કેમ્પ નું આયોજન થશે

રસીકરણનો વધુ લાભ લેવા લોકોને નામ નોંધણી કરાવવાની અપીલ ટંકારા: હાલ વર્તમાન સમયમાં કોરોના કહેરથી મચેલા અફડાતફડીના માહોલ વચ્ચે ટંંકારા તાલુકાના લોકોમાં ગભરાટની લાગણી ફેલાયેલી છે અને પંથકમા માંદગીનું પ્રમાણ પણ વધુ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe