ટંકારા: અમરાપરની સહકારી મંડળીમા ગોટાળા કરીને છેતરપીંડી કર્યાની 11 લોકો સામે ફરિયાદ
સહકારી મંડળીના મંત્રીએ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
ટંકારા : ટંકારાના અમરાપરની સહકારી મંડળીમા ગોટાળા કરીને છેતરપીંડી કર્યાની મામલો ટંકારા પોલીસ મથકે પહોંચ્યો છે. સહકારી મંડળીની ચૂંટણી જીતવામાં માટે...
મિતાણામાં ધમધમતી જુગાર કલબ ઉપર ટંકારા પોલીસની રેડ
60 હજારથી વધુની રોકડ સાથે છ શખ્શો ઝડપાયા
ટંકારા : ટંકારા પોલીસે બાતમીને આધારે મિતાણા ગામે ધમધમતી જુગાર કલબ ઉપર દરોડો પાડી છ ઇસમોને 60 હજારથી વધુની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા...
ટંકારાના ગજડી ગામે અંગત અંદાવત મામલે મહિલાને ધમકી
ટંકારા પોલીસે મહિલાની ફરિયાદ પરથી બન્ને આરોપીઓને ઝડપી લીધા
ટંકારા : ટંકારાના ગજડી ગામે અંગત અંદાવત મામલે મહિલાને મારવા દોડી બે શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મહિલાએ...
ટંકારાના છતર નજીકથી તસ્કરો દ્વારા ટ્રેકટર- ટ્રોલીની ચોરી !!
ટંકારા : ટંકારા તાલુકાના છતર ગામની સિમમાંથી અજાણ્યા તસ્કરો જયેશભાઇ અમરશીભાઈ પનારા રહે. રવાપર ગામ, મોરબી વાળાની માલિકીનું 2.50 લાખનું ટ્રેકટર તેમજ 50 હજારની ટ્રોલી ગત તા. 27 એપ્રિલના રોજ...
ટંકારાના હડમતીયા ગામે યુવકને ફોન ઉપર ધમકી મળ્યાની ફરિયાદ
ટંકારા : ટંકારાના હડમતીયા ગામે યુવકને ફોન ઉપર ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ છે. જે બનાવની મળતી વિગત અનુસાર ટંકારા તાલુકાના હડમતિયા ગામે રહેતા અનિલભાઈ ઉર્ફે જગદીશભાઈ મનસુખભાઇ કામરીયા ઉ.વ. 31એ ફરિયાદ...