ટંકારા : દારૂની રેડ પાડવા ગયેલી પોલીસ ટીમ ઉપર હુમલો
ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને સારવાર માટે દવાખાના ખસેડાયા : ઝાલાના જોધપર ગામની ઘટના : ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા
ટંકારા : ટંકારાના ઝાલાના જોધપર ગામે બાતમીના આધારે દારૂની રેડ કરવા ગયેલી ટંકારા...
ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
કારાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સાંજે અચાનક મેધરાજાએ વર્લ્ડ કપની ઇનિંગમાથી ટી 20ના મુડમા આવીને એકાદ કલાકમા જોરદાર બેટિંગ કરી હતી. ગ્રામ્ય વિસ્તારોમા ધોધમાર વરસાદ પડતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. હડમતીયા,અમરાપર,...
મોરબી-ટંકારામાં આપઘાતના બે બનાવ, માળીયામાં ડૂબી જતા મોત
મોરબીના કાલિકા પ્લોટમાં સતવારા વાડી પાસે રહેતા રાજેશભાઈ શંકરભાઈ ગણેશીયા (ઉ.વ.૪૦) વાળા કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે પોલીસે યુવાન આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે...
ટંકારા : ટેમ્પો પાછળ આઈસર ઘુસી જતા ચાલકનું મોત
ટંકારાના હરબટીયાળી નજીક આઈસર ટેમ્પો પાછળ ઘુસી ગયું હતું જેમાં આઈસરના ચાલકનું ઘટનાસ્થળે મોત થયું છે
બનાવની મળતી માહિતી મુજબ રાજકોટના કોઠારિયા મેઈન રોડના રહેવાસી રહીમભાઈ પીલુડીયાએ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે...
ટંકારાના હરબટિયાળીમાં મીંઢોળબંધ ભાઈ-બહેને મતદાન કરીને લોકશાહીના પર્વને ઉજવ્યો
લગ્નોત્સવ પહેલા મત આપીને અન્ય લોકોને પણ મતદાન કરવા અપીલ કરી
મોરબી જિલ્લાના ટંકારાના હરબટિયાળી ગામમાં પટેલ પરિવારના મીંઢોળબંધ ભાઈ-બહેને પોતાના લગ્નોત્સવ પહેલા લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી હતી અને જનતાને પણ મતદાન...