મોરબી-ટંકારામાં આપઘાતના બે બનાવ, માળીયામાં ડૂબી જતા મોત
મોરબીના કાલિકા પ્લોટમાં સતવારા વાડી પાસે રહેતા રાજેશભાઈ શંકરભાઈ ગણેશીયા (ઉ.વ.૪૦) વાળા કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે પોલીસે યુવાન આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે...
ટંકારાની મામલતદાર ઓફિસમાં જી-સ્વાન કનેક્ટિવિટીની સમસ્યાનો હલ લાવવા રજૂઆત
દસ્તાવેજ તથા ઈ-ધરા ઓફીસની મહત્વની કામગીરી ઠપ્પ થઇ જતી હોવાની ટંકારા બાર એસોસિએશનની ફરિયાદ
ટંકારા : ટંકારાની મામલતદાર ઓફીસમાં સુવિધા પુરી પાડતો બી.એસ.એન.એલ. (જી-સ્વાન)નો કેબલ વારંવાર કપાઈ જતા દસ્તાવેજની કામગીરી તથા ઈ-ધરા...
આજે ટંકારામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ
મોરબી : આજે મોરબી જિલ્લા આજે મેઘરાજા ટંકારા પર વધુ મહેરબાન થયા હતા અને મેઘરાજાએ ભુક્કા કાઢ્યા હોય એમ બે કલાકમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. આ સિવાય જિલ્લામાં ક્યાંય...
મિતાના નજીક ટ્રક અને કાર વચ્ચે ગંભીર આકસ્માત EXCLUSIVE VIDEO
(જયેશ ત્રિવેદી, ટંકારા) ટંકારા: ટંકારા થી આગળ જતા મિતાના નજીક ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થયેલ છે જેનો મોબાઈલ વિડિઓ હાલ મળેલ છે
બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારાના મિતાણા ગામે...
ટંકારા તાલુકાના 20 ગામના 303 ખેડૂતોને ગત વર્ષની બાકી કૃષિ સહાય ચુકવવા માંગ કોંગ્રેસ...
ટંકારા: 20 ગામના 303 ખેડૂતો ગત વર્ષની કૃષિ સહાયથી વંચિત હોય જેથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની બાકી રહેતી 16 લાખ જેટલી રકમ ફાળવવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને ટંકારા...