વાંકાનેર નજીકની ફેકટરીમાં આગથી કરોડોની મશીનરી બળીને ખાખ

22
135
/
/
/

 

વાંકાનેર નજીક આવેલી સિરામિક ફેકટરીમાં બે દિવસ પૂર્વે રાત્રીના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફેક્ટરીમાં મશીનરી બળીને ખાખ થઇ છે જેથી કરોડોની નુકશાની થઇ હોય તેવી માહિતી મળી રહી છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના વઘાસીયા નજીક આવેલી વ્હાઈટ હાઉસ ટાઈલ્સ પ્રાઈવેટ લીમીટેડ નામની ફેકટરીમાં તા. ૧૪ ના રાત્રીના સમયે અચાનક આગ લાગી હતી અને ફેક્ટરી સંચાલકો કાઈ સમજે તે પૂર્વે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગ ફેકટરીના ડીજીટલ મશીનરી વિભાગમાં આગને પગલે ડીજીટલ મશીનરી બળીને ખાખ થવા પામી હતી

ફેકટરીના સંચાલકો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આગ રાત્રીના અઢીથી ત્રણ વાગ્યાના સુમારે લાગી હતી આગને પગલે કોઈ જાનહાની થવા પામી નથી અને આગ પર કાબુ મેળવી લેવાયો હતો જોકે આગમાં ડીજીટલ મશીનરી બળીને ખાખ થઇ છે જેથી અંદાજે 3 થી ૪ કરોડ રૂપિયાની નુકશાની થઇ હોય અને આગ શોટ સર્કીટને પગલે લાગી હોવાનું પણ જાણવા મળ્યું છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner

22 COMMENTS

Comments are closed.