વાંકાનેર પાલિકાના પૂર્વ સભ્યને જાનથી મારી નાખવા ધમકી
વાંકાનેર :તાજેતરમા વાંકાનેરમા રીક્ષા ચાલકને પોલીસે માર મારી ઝઘડો કરતા ઝઘડામાં વચ્ચે પડેલા વાંકાનેર નગર પાલિકાના પૂર્વ સભ્યને પોલીસના સગાએ ફોનમાં તેમજ રૂબરૂ આવી તમે કેમ બધા ઉપર હાલી જાવ છો...
વાંકાનેરના ચંદ્રપુર ગામે ઘરફોડ ચોરી કરનાર રીઢો તસ્કર આબાદ ઝડપાયો
હાલ ચારેક માસ પહેલા રહેણાંક મકાનમાં થયેલી ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલી નાખ્યો, સોનાના દાગીના તથા રોકડ રકમ, ચોરી કરવાના સાધનો મળી કુલ રૂ. ૫૬૭૨૦નો મુદામાલ કબ્જે, હજુ બે આરોપીઓ.પોલીસની પકડથી દૂર
મોરબી...
વાંકાનેર : ઉછીનાં પૈસા પરત ન આપતા યુવાનને કપાળમાં કડું માર્યું
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભલગામ ગામે ઉછીનાં આપેલા પૈસા પરત ન આપતા એક શખ્સે યુવાનના કપાળમાં કડું મારીને ઇજા કર્યાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાઇ છે.પોલીસે આરોપી સામે ગુનો નોંધી...
વાંકાનેરના પ્રાથમિક શિક્ષણાધિકારી ખોટી રીતે હેરાન કરતા હોવાના આક્ષેપો
વાંકાનેર: હાલ વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શિક્ષકો, આચાર્યોને ખોટી રીતે હેરાન પરેશાન કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના શિક્ષકોએ આક્ષેપ કર્યા છે. ટીપીઈઓના નકારાત્મક વલણ સામે શિક્ષકો લડતના મૂડમાં છે.
શિક્ષકોના...
વાંકાનેર નજીકની ફેકટરીમાં આગથી કરોડોની મશીનરી બળીને ખાખ
વાંકાનેર નજીક આવેલી સિરામિક ફેકટરીમાં બે દિવસ પૂર્વે રાત્રીના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફેક્ટરીમાં મશીનરી બળીને ખાખ થઇ છે જેથી કરોડોની નુકશાની...