વાંકાનેર: કુંભારપરામાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્શો ઝડપાયા
વાંકાનેરના કુંભારપરા શેરી નં ૦૬ માં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસ ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા અજય ઉર્ફે સાગર છનાભાઇ પલાણી, અશોક છગનભાઈ માણસૂરીયા રહે...
વાંકાનેર : જડેશ્વર મંદિરે પરંપરાગત મેળાનો આજે બીજો દિવસ, વાંચો ઇતિહાસ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી દ્વારા આ મેળાનું ઉદ્ઘાટન કરાયું ,
વાંકાનેર : દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે વાંકાનેર નજીક આવેલ સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં સૌરાષ્ટ્રના પ્રથમ લોકમેળાનું આયોજન...
વાંકાનેર નજીક નેશનલ હાઇવે પર એક જ માલિકની બે ટ્રકના ડ્રાઇવરો વચ્ચે માથાકૂટ થતા...
વાંકાનેર : એક જ માલિકની બે ટ્રક ના ડ્રાઇવરો વચે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ ટ્રક ડ્રાઇવરે બીજા ટ્રક ડ્રાઈવર ની હત્યા કરી નાખી હતી
અને લાશુંને મૂકીને ડ્રાઇવર ફરાર થઈ ગયો...
વાંકાનેરના મહિકા ગામે રહેણાંક મકાનમાંથી રૂ. 4.40 લાખની રોકડની ચોરી
વાંકાનેર : વાંકાનેરના માહિકા ગામે એક રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવીને ઘરમાં રાખેલ રૂ. 4.40 લાખની રોકડની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામના...
સુલતાનપુર ગ્રામ પંચાયત દ્વારા વીસીઇની હડતાળને ટેકો જાહેર
માળીયા મી. : તાજેતરમા પહેલી ઓક્ટોબરથી શરૂ થયેલી મગફળી ઓનલાઈનની ખરીદી પ્રક્રિયામાં ફોર્મ ભરવાની મહત્વની કામગીરી કરતા વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરોએ પોતાની માંગણીને લઈને હડતાળ જાહેર કરી હતી. જો કે, સંગઠનના અભાવે...