વાંકાનેરમા પતિએ ફાકી ખાવાની ના પાડતા પત્નીએ આપઘાત કરી લીધો
વાંકાનેર : વાંકાનેરમા ફાકી ખાવાની ટેવ ધરાવતી પત્નીને પતિએ આ બાબતે ઠપકો આપતા પત્નીએ દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરીને...
વાંકાનેરના ઢુંવા નજીક દુકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતો હેરડ્રેસર યુવાન
વાંકાનેર : હાલ મૂળ સંતમપુર મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ વાંકાનેરના ઢુંવા નજીક વાણંદની દુકાન ચલાવતા વિજયવેદ પ્રકાશસેમ વાણંદ ઉ.વ. ૨૩ નામના હેરડ્રેસરે પોતાની દુકાનમાં જ અગમ્ય કારણોસર સાલ વડે ગળેફાંસો ખાઈ...
વાંકાનેર : કેરાળા ગામના વૃદ્ધની હત્યા પ્રકરણમાં આરોપી ત્રણ દિવસના રિમાન્ડ ઉપર લેવાયો
વાંકાનેર : હાલ વાંકાનેર તાલુકાના કેરાળા ગામે બેસતા વર્ષના દિવસે જ આધેડ ઉપર ફાયરિંગ કરવાના ગુન્હામાં નાસતા ફરતા વૃદ્ધ આરોપીને કેરાળા ગામના જ શખ્સ સહિતના ત્રણ અજાણ્યા ઈસમોએ વઘાસિયા નજીક...
વાંકાનેર: ખોવાયેલા બાળકને ગણતરીની કલાકોમાં શોધી કાઢતી વાંકાનેર પોલીસ
વાંકાનેર સીટી પોલીસની ટીમે બાળકને શોધી કાઢી તેના પરિવારજનોને સોંપ્યો
વાંકાનેર : હાલ વાંકાનેરમાં આજે એક મહિલા પોતાના પુત્રને શાળાએ મુકવા ગયા બાદ આ બાળક શાળાએ આવ્યો જ ન હોવાની જાણ થતા...
વાંકાનેર : મચ્છુ ડેમ-1માં પાણીની આવક વધી પ્રતિ કલાકે 8500 ક્યુસેકે પહોંચી
સતત પાણીની ધીંગી આવકથી ડેમની બે ફૂટ સપાટી વધીને કુલ સપાટી 25 ફૂટે પહોંચી
વાંકાનેર : વાંકાનેરના ઉપરવાસમાં ભારે વરસાદથી મચ્છુ ડેમ -1માં પાણીની આવક સતત વધી રહી છે. હાલ મચ્છુ ડેમ-1માં...