વાંકાનેર: ખોવાયેલા બાળકને ગણતરીની કલાકોમાં શોધી કાઢતી વાંકાનેર પોલીસ
વાંકાનેર સીટી પોલીસની ટીમે બાળકને શોધી કાઢી તેના પરિવારજનોને સોંપ્યો
વાંકાનેર : હાલ વાંકાનેરમાં આજે એક મહિલા પોતાના પુત્રને શાળાએ મુકવા ગયા બાદ આ બાળક શાળાએ આવ્યો જ ન હોવાની જાણ થતા...
વાંકાનેરમાં ટોલકર્મીઓએ વૃક્ષારોપણ કર્યું
વાંકાનેરમાં આવેલ વઘાસીયા ટોલનાકાના કર્મચારીઓ દ્વારા ટોલનાકા નજીક વૃક્ષારોપણ કરવામાં આવેલ જેમાં ૩૦૦ વૃક્ષો વાવવામાં આવેલ અને ટોલનાકાના કર્મચારીઓએ વૃક્ષોનું જતન કરવાની સંજયભાઈ નાકતી (ટોલનાકા મેનેજરને) ખાત્રી આપેલ છે.
આ ઉપરાંત વાંકાનેર...
વાંકાનેરના જોધપર ગામે નજીવી બાબતે પાડોશીઓ બાખડ્યા, સામસામી ફરિયાદ
વાંકાનેરના જોધપર ગામે નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે મારામારી થતા મહિલા સહિતનાઓને ઈજા પહોંચી છે અને બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ ચલાવી છે
વાંકાનેરના જોધપર ગામના રહેવાસી કિશન અમુલભાઈ સોલંકીએ...
વાંકાનેર શહેર તાલુકા ભાજપ દ્વારા શ્રીરામ મંદિરના શિલાન્યાસના અવસર પર ભગવાન શ્રી રામ ની...
વાંકાનેર: શહેર ભાજપ દ્વારા માર્કેટ ચોક ખાતે જય શ્રી રામ ના ગગનભેદી નારા લગાવી ડી.જે. તાલે ધોધમાર વરસાદમાં પણ રામભક્તિ માં ભક્તો લીન બની દીપ પ્રગટાવી આરતી ઉતારી હતી
આજે 5 ઓગસ્ટના...
વાંકાનેર : શિક્ષિકાએ ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૃર્તિ બનાવીને પર્યાવરણના જતનનો સંદેશ આપ્યો
વાંકાનેર : જન્માષ્ટમી મહોત્સવનું સમાપન થવાની સાથે જ ગણપતિ મહોત્સવની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે.જોકે હમણાંથી ગણપતિ દાદાની પી.ઓ.પી.ની મૂર્તિના સ્થાપનનો જબરો ક્રેઝ છે. પણ આ મૃતિથી પર્યાવરણને ભારે નુકસાન પહોંચતું...