વાંકાનેરનાં કોવિડ કેર વિભાગમાં 14 દર્દીઓ સારવાર હેઠળ : એક પેશન્ટ રીફર કરાયો
સબ ડિસ્ટ્રિક્ટ કક્ષાની હોસ્પિટલમાં છતાં વેન્ટિલેટરની પણ સુવિધા નથી!
વાંકાનેર : હાલ સમગ્ર મોરબી જીલ્લાને કોરોનાએ અજગર ભરડો લીધો છે ત્યારે વાંકાનેરમાં પણ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ કેર વિભાગ શરૂ કરાયો છે...
વાંકાનેર : મચ્છુ ડેમ-1માં પાણીની આવક વધી પ્રતિ કલાકે 8500 ક્યુસેકે પહોંચી
સતત પાણીની ધીંગી આવકથી ડેમની બે ફૂટ સપાટી વધીને કુલ સપાટી 25 ફૂટે પહોંચી
વાંકાનેર : વાંકાનેરના ઉપરવાસમાં ભારે વરસાદથી મચ્છુ ડેમ -1માં પાણીની આવક સતત વધી રહી છે. હાલ મચ્છુ ડેમ-1માં...
વાંકાનેરમાં કોરોના વકરતા વેક્સિનેશન માટે લાગી કતાર
દરરોજ 80 થી 100 લોકો લે છે કોરોના વેક્સિન
વાંકાનેર : હાલ સમગ્ર મોરબી જીલ્લામાં કોરોનાએ માથું ઊંચકયુ છે. વાંકાનેરમાં પણ દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે ત્યારે લોકોમાં પણ ફફડાટ ફેલાતા...
વાંકાનેરના ચંદ્રપુર ગામે ઘરફોડ ચોરી કરનાર રીઢો તસ્કર આબાદ ઝડપાયો
હાલ ચારેક માસ પહેલા રહેણાંક મકાનમાં થયેલી ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલી નાખ્યો, સોનાના દાગીના તથા રોકડ રકમ, ચોરી કરવાના સાધનો મળી કુલ રૂ. ૫૬૭૨૦નો મુદામાલ કબ્જે, હજુ બે આરોપીઓ.પોલીસની પકડથી દૂર
મોરબી...
વાંકાનેરમા ગૌવંશ ઉપર હુમલા કરનારા સામે કડક કાર્યવાહી કરવા માંગ
હાલ પંચાસર ગામના ગૌરક્ષકો દ્વારા સીટી પોલીસ ઈન્સ્પેક્ટરને લેખિત રજૂઆત
વાંકાનેર : વાંકાનેરમાં ગૌવંશ પર અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે થતા હુમલા અંગે કાર્યવાહી કરવા ગૌરક્ષદળના પ્રમુખ દિપકભાઈ રાજગોર, અરવિંદભાઈ પનારા...