Sunday, June 28, 2026
Uam No. GJ32E0006963

વાંકાનેર સીટી પોલીસ ડી સ્ટાફે વરલીનો જુગાર ઝડપ્યો : કુલ ૮૦૮૦ ના મુદ્દામાલ સાથે...

વાંકાનેર સીટી પોલીસનાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા અમૃતભાઈ પટેલ, અરવિંદભાઇ ઓળકીયા અને સંજયસિંહ જાડેજા માર્કેટ ચોક ખાતે ખાનગી તપાસમાં હતાં તે દરમ્યાન પતાળીયા પુલ ઉપર જાહેરમાં વરલી ફિચરના આંકડા લખતા અને...

વાંકાનેરમાં ધોળા દિવસે કારના કાચ તોડીને સાડા ત્રણ લાખની ચોરી..!

વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઈવે પર રેલ્વે બ્રિજથી થોડા આગળ ભાટીયા સોસાયટીના ગાયત્રી ટ્રાન્સપોર્ટની સામે નેશનલ હાઈવે પર એક સ્વીફ્ટ કાર GJ 13 AB 2121ના કાચ તોડીને ગાડીમાંથી સાડા ત્રણ લાખ...

વાંકાનેર : ચિત્રાખડા ગામે યુવતીને ભગાડી જવા મામલે યુવતીના પરિવાર પર હૂમલો

સામાપક્ષના પરિવારના નવ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ વાંકાનેર : વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે યુવતીને ભગાડી જવા મામલે તેના પરિવાર પર સામાપક્ષના પરિવારના નવ શખ્સોએ હીંચકારો હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેર પોલીસે...

વાંકાનેર બાઉન્ડરી પાસેથી 5 વર્ષના બાળકનું 2 અજાણ્યા શખ્સોએ કર્યું અપહરણ

વાંકાનેર : વાંકાનેર બાઉન્ડરી પાસે આવેલ દેવબાપાની જગ્યા નજીકથી બે અજાણ્યા શખ્સો 5 વર્ષના એક બાળકનું અપહરણ કરી જતા ચકચાર મચી ગઇ છે. પોલીસે અજાણ્યા અપહરણકારો સામે ગુન્હો નોંધી અપહત બાળકને...

વાંકાનેરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી

નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ના નાદ સાથે જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળી વાંકાનેર : સમગ્ર દેશમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધુમે ઉજવણી કરવામાં આવ્યું હતી. ત્યારે વાંકાનેર શહેર પણ રોશની, ધજા પતાકાથી...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...