વાંકાનેરનાં નવા ઢૂવા ગામમાં ૮ લોકો જુગાર રમતાં ઝડપાયા
વાંકાનેર તાલુકા પોલિસ દ્રારા રૂ. ૨૩૭૯૦ સાથે ૮ આરોપી સામે જૂગારનો ગુનો નોંધાયો
વાંકાનેર : વાંકાનેર તાલુકામાં પોલિસ સબ ઇપેકટર બી.ડી. પરમાર, પોલિસ કોન્સ્ટેબલ અશ્વિનકુમાર મનસુખભાઇ ઝાંપડિયા, પોલિસ કોન્સ્ટેબલ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર,...
મોરબી માં પરિણીતાના આપઘાત કેસમાં જમાઈની સામે સાસુએ નોંધાવી ફરિયાદ
વાંકાનેર તાલુકાની હદમાં આવતા સતનપર રોડ ઉપર થોડા સમય પહેલાં પરિણીતાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી જે બનાવમાં મૃતકની માતાએ હાલમાં તેના જમાઇ સામે દીકરીને મરવા માટે મજબૂર કરી હોવાની...
ટંકારાના માથાભારે બાબુ ડોન સામે પાસા કાર્યવાહી, વડોદરા જેલ ધકેલાયો
મોરબી એલસીબી ટીમ દ્વારા ટંકારાના માથાભારે શખ્શને પાસા વોરંટ બજવણી અન્વયે ડીટેઈન કરીને માથાભારે ઇસમને વડોદરા જેલ ધકેલાયો છે
મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં માથાભારે ઈસમોની...
વાંકાનેરના મહિકા ગામે રહેણાંક મકાનમાંથી રૂ. 4.40 લાખની રોકડની ચોરી
વાંકાનેર : વાંકાનેરના માહિકા ગામે એક રહેણાંક મકાનને તસ્કરોએ નિશાન બનાવીને ઘરમાં રાખેલ રૂ. 4.40 લાખની રોકડની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામના...
વાંકાનેર નજીકની ફેકટરીમાં આગથી કરોડોની મશીનરી બળીને ખાખ
વાંકાનેર નજીક આવેલી સિરામિક ફેકટરીમાં બે દિવસ પૂર્વે રાત્રીના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફેક્ટરીમાં મશીનરી બળીને ખાખ થઇ છે જેથી કરોડોની નુકશાની...