Friday, April 4, 2025
Uam No. GJ32E0006963

વાંકાનેર : જમીન દબાવવા મુદ્દે બે પાડોશી વચ્ચે તકરાર

બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી વાંકાનેર : વાંકાનેરના નવા ગારીયા ગામે ઘર પાસે વાડ કરી જમીન દબાવવા બાબતે બે પાડોશી વચ્ચે મારામારી થઈ હતી. આ બનાવ અંગે...

વાંકાનેર તાલુકાની મુલાકાત લેતા નવા જિલ્લા કલેકટર જે.બી. પટેલ

વાંકાનેર : મોરબી જિલ્લામાં નવા નિમાયેલા કલેકટર જે.બી. પટેલ દ્વારા આજે વાંકાનેરની મુલાકાત લઈ વાંકાનેરની સમસ્યાઓ, ભૌગોલિક સ્થિતિ તેમજ વિકાસ કાર્યોની માહિતી મેળવી હતી. મોરબી કલેકટર જે.બી. પટેલ સ્વભાવના સરળ અને પ્રજાની...

વાંકાનેર : કેરાળા ગામના વૃદ્ધની હત્યા પ્રકરણમાં આરોપી ત્રણ દિવસના રિમાન્ડ ઉપર લેવાયો

વાંકાનેર : હાલ વાંકાનેર તાલુકાના કેરાળા ગામે બેસતા વર્ષના દિવસે જ આધેડ ઉપર ફાયરિંગ કરવાના ગુન્હામાં નાસતા ફરતા વૃદ્ધ આરોપીને કેરાળા ગામના જ શખ્સ સહિતના ત્રણ અજાણ્યા ઈસમોએ વઘાસિયા નજીક...

ગાંધીનગરથી વાંકાનેર સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લેતા સચિવ

આજરોજ ગાંધીનગર થી વાંકાનેર સિવિલ હોસ્પિટલ ની આકસ્મિક મુલાકાત માટે મહિલા સચિવ આવી પહોંચતા સરકારી અધિકારીઓ માં દોડધામ મચી ગઈ હતી. મહિલા અને બાળવિકાસ વિભાગ ગાંધીનગર સચિવ અને કમિશ્નર મનીષા ચંદ્રા એ...

વાંકાનેર પાસે 10 ગૌમાતાનો જીવ બચાવતા હિન્દૂ સંગઠનો

મોરબી : તાજેતરમા મોરબી હિન્દુ યુવા વાહિની ગૌરક્ષકો અને ચોટીલા ગૌરક્ષક તથા જીવદયા પ્રેમી દ્વારા વાંકાનેરથી અમદાવાદ તરફ કતલખાને લઈ જવાતા 10 પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા. જાણવા મળતી વિગતો મુજબ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

સ્વજનની પુણ્યતિથિએ રવાપરના કાસુન્દ્રા પરિવારે ગૌશાળાને આર્થિક અનુદાન આપ્યું

મોરબી : મોરબીના રવાપરના પૂર્વ સરપંચ અને અગ્રણી બિલ્ડર, સામાજિક આગેવાન ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રાના પત્ની પુષ્પાબેને સ્વર્ગલોક પ્રયાણ કર્યા બાદ તેમની માસિક તિથિઓ પર...

મચ્છુ-2 ડેમના ત્રણ દરવાજા ખોલાયા

મોરબી : મોરબીના મચ્છુ-2 ડેમના 33 ગેટ રીપેર કરવાના હોવાથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં ગઈકાલે 4 વાગ્યે બે દરવાજા એક ફૂટ...

હળવદના ઘનશ્યામગઢની સીમમાં જુગારધામ ઝડપાયું, રૂ. 7.58 લાખ સાથે 9 આરોપી ઝડપાયા

હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામની સીમમાં આવેલ વાડીમાં જુગારધામ શરૂ થયું હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડતા જુગારની મજા માણવા આવેલ 9...