Wednesday, April 8, 2026
Uam No. GJ32E0006963

મોરબીના લક્ષ્મીનગરમાં યુવાનો દ્વારા કોરોના મૃત્યુ સહાયના ફોર્મ વિનામૂલ્યે ભરી અપાશે

મોરબી : મોરબી જિલ્લાના લક્ષ્મીનગર ગામમાં એક દુકાનદાર યુવાનો કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગતોના સ્વજનોને સહાયના ફોર્મ વિનામૂલ્યે ભરી આપવાની સેવા આપવામાં આવે છે. લક્ષ્મીનગર ગામમાં બાલવી મોબાઈલ શોપમાં કોરોનાથી મૃત્યુ પામનાર વ્યક્તિના...

મોરબી: ખેડૂતોને રવિપાક માટે મચ્છુ -1 ડેમમાંથી પાણી છોડાયું

વાંકાનેર તાલુકાના 19, ટંકારાના તાલુકાના 8 અને મોરબી તાલુકાના 3 ગામોના ખેડૂતોને સિંચાઇનો લાભ મળશે મોરબી : હાલ વાંકાનેરનો મહાકાય મચ્છુ-1 ડેમ આ વખતે છલોછલ ભરાયેલો હોવાથી ખેડૂતોની માંગણીને ધ્યાને લઈને સિંચાઇ...

અભયમ ટીમેં ઓનલાઇન પ્રેમી માટે પતિ-બાળકોને તરછોડનાર પરિણીતાને સાસરીયા સાથે મિલન કરાવ્યું

પરપુરુષ સાથે સોસીયલ મીડિયાથી પ્રેમસંબંધ બંધાયો પણ યુવકે સાથ ન આપતા યુવતીની હાલત કફોડી થયેલી મોરબી : હાલ સોસીયલ મીડિયાના પ્રભાવથી પતિ તથા બાળકોને તરછોડીને નીકળેલ યુવતીનું 181 અભયમ ટીમે કાઉન્સેલિંગ કરી...

માળીયામાં વડીલોને શાલ-મોજાનું વિતરણ કરી જન્મદિવસ ઉજવતા શિક્ષિકા

માળીયા મી. : તાજેતરમા નારાણકા ગામના શિક્ષિકા જસવંતીબેને બાળકોને ભણવા ઉપરાંત વૃદ્ધો પ્રત્યે લાગણી દાખવી તેમના પરિવાર સાથે સંગાથ વૃદ્ધાશ્રમ માળીયામાં વૃદ્ધોને ગરમ કપડાંનું વિતરણ કરી તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો. નારણકા ગામના...

મોરબી-માળીયા હાઇવે ઉપર ટ્રકની હડફેટે એક્ટિવા સવાર બે યુવતી ઈજાગ્રસ્ત

મોરબી : મોરબી માળીયા હાઇવે ઉપર આજે અકસ્માત સર્જાયો હતો.જેમાં ટ્રક રોંગ સાઈડમાં આવતા એક્ટિવા સાથે અથડાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ એક્ટિવામાં સવાર ટીંબડી ગામે રહેતી બે યુવતીઓને ઇજા થઇ હતી....
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe