હાઇવે ઉપર માટીના ઢગલા કરનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબી : હાલ મોરબી શહેર અને જિલ્લામાં નેશનલ હાઇવે તેમજ સ્ટેટ હાઇવે ઉપર છાસવારે આરટીઓ અને ખાણ ખનીજના ચેકીંગ સમયે રોડ ઉપર જ માટી અને પથ્થર ઠાલવી ટ્રક ચાલકો નાસી જતા...
મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે ડીમોલેશન, 30 જેટલી દુકાનોના ઓટલા તોડી પડાયા
મોરબી : મોરબીમાં નગરપાલિકા દ્વારા આજે મહારાણા પ્રતાપ સર્કલ પાસે બ્રિજને નડતરરૂપ 30 જેટલા દબાણોનો કડુસલો બોલાવી દેવામાં આવ્યો છે. પોલીસને સાથે રાખી આ ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો...
મોરબીમાં શ્રમિકના ગળે છરી રાખી લૂંટ ચલાવનાર ત્રણ શખ્સો ઝડપાયા
મોરબી : મોરબી નજીક ખોખરા હનુમાન પાસે એક શ્રમિકના ગળે છરી રાખી લૂંટ ચલાવનાર ત્રણ આરોપીઓને એલસીબીએ પકડી પાડી મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે અન્ય એક આરોપીનું નામ ખુલતા તેની શોધખોળ...
મોરબી તેમજ વાંકાનેરમા દેશી દારૂની 4 ભઠ્ઠીઓ સહિત 50થી વધુ દરોડા
મોરબી : દેશી દારૂ સામે મોરબી પોલીસે શરૂ કરેલી ઝુંબેશ અન્વયે ગઈકાલે રવિવારે મોરબી શહેર અને જિલ્લામાં પોલીસે સતત ચોથા દિવસે ધોસ બોલાવવાનું ચાલુ રાખી 4 દેશી દારૂની ભઠ્ઠી પકડી...
મોરબીમાં SMCના સપાટા બાદ 7 પીએસઆઈ અને 11 પોલીસકર્મીઓની બદલી
મોરબી : મોરબીમાં એસએમસીએ હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં તપાસની સાથે બે દરોડા પાડી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બીજી તરફ સ્થાનિક પોલીસની ઢીલી કામગીરી પણ ઉઘાડી પડી છે. તેવામાં એસપીએ જિલ્લાના...