મોરબી: વાવાઝોડાની આગાહીના પગલે માર્કેટીંગ યાર્ડ આજથી બે દિવસ બંધ રહેશે
મોરબી : નિસર્ગ વાવાઝોડાનો ગુજરાત પર ખતરો હોવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. જોકે આ વાવાઝોડાની મોરબી જિલ્લામાં નહિવત અસર થવાની છે. તેમ છતાં સાવચેતીના ભાગરૂપે મોરબીના માર્કેટીંગ યાર્ડને...
મોરબી: શનાળામાં કારખાનેદારના આપઘાત મામલે ઉધાર નાણાંની પઠાણી ઉઘરાણી કરતા છ સામે ફરિયાદ
મોરબી : મોરબી તાલુકાના શનાળા ગામમાં રહેતા કારખાનેદારે થોડા દિવસ પહેલા આર્થિક સંકળામણના કારણે આપઘાત કર્યો હતો. આ બનાવમાં મૃતકના પત્નીએ છ વ્યાજખોરો સામે ઉધાર નાણાંની પઠાણી ઉઘરાણી અંગે મોરબી સીટી...
મોરબીના ગજાનંદપાર્ક ના રહેવાસીઓ દ્વારા ઉકાળાનું વિતરણ કરાયું
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: મોરબીના પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્ક સોસાયટીના સ્થાનિકો દ્વારા કોરોના સામે રક્ષણરુપ કહી શકાય તેવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવેલ હતું.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના પીપળી રોડ...
હળવદના પાટિયા ગ્રુપ દ્વારા આરોગ્ય વર્ધક પીણાંનું વિતરણ
હળવદ : હાલ હળવદના સેવાભાવી પાટિયા ગ્રુપ દ્વારા ધનુર માસ દરમ્યાન સેવાકીય કર્યા કરવામાં આવ્યું હતું. જેમાં 5000થી વધુ લોકોને આરોગ્ય વર્ધક પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ગૃપ દ્વાર પવિત્ર...
મોરબીમાં દારૂબંધીના ઉડ્યા લિરા !!
મોરબી : પૈસા આપો એટલે દારૂ જોઈએ ત્યાં મળી જાય તે વાતથી સૌ કાઈ વાકેફ છે. પણ આ બધું છાને છુપે ચાલે ત્યાં સુધી વાંધો નથી. જો જાહેરમાં દારૂની રેલમછેલ થાય...