બ્રિજેશ મેરજા હવે મોરબીમાં ભાજપના સિમ્બોલ પરથી ધારાસભ્યની ચૂંટણી લડે તેવી શક્યતા !!
પેટા ચૂંટણીમાં બ્રિજેશ મેરજાને ભાજપ તરફથી મેદાનમાં ઉતરાય તેવો તખ્તો ગોઠવાતા ભાજપના સ્થાનિક નેતાઓ મુંઝવણમાં
મોરબી : મોરબીમાં ધારાસભ્ય તરીકે કોંગ્રેસના સિમ્બોલ પરથી ચૂંટાયેલા બ્રિજેશ મેરજાએ રાજીનામુ આપી સૌને ચોંકાવી દીધા છે....
દિવ્યાંગો માટે પ્રથમ વોકેશનલ સેન્ટર શુભારંભ કરાવતા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા
મોરબી: દિવ્યાંગ સેવા સંસ્થા-મોરબી (મંદબુદ્ધિ સેવા આશ્રમ ટ્રસ્ટ) તથા સક્ષમ મોરબી જિલ્લા ટિમ દ્રારા સંચાલિત વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર & હોસ્ટેલ માં મનો દિવ્યાંગ, ફિજીકલ ડિસેબલ, દિવ્યાંગો માટે નિઃશુલ્ક સેવા તાલીમની...
મોરબીમાં ટ્રાફિક સિગ્નલ મુકતા પહેલા રસ્તાઓ પહોળા કરવા માંગણી
મોરબી : હાલ મોરબી સીનયર સીટીઝન કાઉન્સિલના પ્રમુખ ડો. બી. કે. લહેરૂ દ્વારા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાને પહેલા રસ્તાઓ પહોળા કરી બાદમાં ટ્રાફિક સિગ્નલ મુકવાની લેખિત રજુઆત કરવામાં આવી છે.
આ રજુઆતમાં જણાવ્યું...
મોરબીની શાળાના બાળકો-શિક્ષકો દ્વારા વૃક્ષારોપણ કરાયું
શાળાના વનીકરણ કાર્યક્રમ અંતર્ગત શ્રી જ્ઞાનજ્યોત તથા શ્રેયસ વિધાલય મોરબી-૨ દ્વારા તાજેતરમાં સામાકાંઠે આવેલા મહારાણા પ્રતાપ સર્કલથી નટરાજ ફાટક સુધીના ડીવાઈડરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
જે વૃક્ષારોપણ કાર્યક્રમમાં શાળાના ધોરણ ૬ થી...
મોરબી: શાક માર્કેટ પાછળ ગારા, કીચડ, ગટરના ગંદા પાણીના કાયમી પ્રશ્નનો ઉકેલ લાવવાની માંગ
હાલ લોહાણાપરા વિસ્તારમાં શાક માર્કેટ તેમજ કરિયાણા, કટલેરીની ખરીદી માટે આવતા લોકોને અને વેપારીઓ ત્રાહિમામ
મોરબી : હાલ મોરબી શહેરના હાર્દ સમા શાકમાર્કેટ પાછળના વિસ્તારમાં નગરપાલિકાની ગટરો કાયમી ઉભરાતી હોય લોકો ગારા,...