‘જલ જીવન મિશન’ અંતર્ગત મોરબી જિલ્લામાં રૂ.60 લાખના કામ મંજૂર થયા
વર્ષ ૨૦૨૧-૨૨માં મોરબી જિલ્લાના ૨૩ ગામોમાં અંદાજે ૬૫ લાખ રૂપિયાના ખર્ચે કામો પૂર્ણ
મોરબી : હાલ જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં રૂ.60 લાખના કામ મંજુર...
જામનગર: માસ્ક મામલે પિતા પુત્રને ઢોર માર મારનાર ચારેય પોલીસકર્મીઓ સસ્પેન્ડ
(અલનસીર માખણી) જામનગર: કાલાવડમાં વેપારી પિતા પુત્રને પોલીસે માર માર્યાના સનસનાટી ભર્યા કિસ્સામાં વેપારીઓ ઉગ્ર માર્ગે વળે તે પહેલા જ જામનગર એસપીએ સપાટો બોલાવી દીધો છે. બનાવમાં સંડોવાયેલા ચારેય પોલીસ કર્મીને...
મોરબીમાં મધરાત્રે પાલિકા પ્રમુખ દ્વારા પ્રશંસનીય સફાઈ કામગીરી
શહેરની મોટા ભાગની ગટરો બ્લોક હોવાનું જણાતા પાલિકા પ્રમુખ કેતન વિલપરા અને ટિમ સ્ટેન્ડબાય
મોરબી માં ભારે વરસાદ ને કારણે વાવડી રોડ અને મહેન્દ્રપરા વિસ્તારોમાં પ્રી મોન્સૂન કામગીરી કરી હોવા છતા પાણી...
મોરબીમાં માત્ર થોડો વરસાદ થતા પ્રશાશનની આબરૂ ગઈ
મોડીરાત્રે અને આજે સવારે વરસાદ શરૂ થતાની સાથે ખાસ્સો સમય સુધી વીજ પુરવઠો ખોરવાયો : સામાન્ય વરસાદી ઝાપટામાં પણ ઠેર ઠેર ગારા કીચડ અને પાણી ભરાયા : સામાન્ય વરસાદમાં પણ આવી...
હળવદમાં રેતી ચોરી કરતા વાહન ડમ્પર અને ટ્રેકટર ઝડપાયા
હળવદ : હળવદ પંથકમાં ખનિજચોરીનું દુષણ વ્યાપક પ્રમાણમાં ફેલાયેલું છે ત્યારે મામલતદાર દ્વારા રેતીની ખનીજ ચોરી કરતા ડમ્પર, ટ્રેકટર ઝડપી લઈ ફોજદારી કાર્યવાહી પણ હાથ ધરી હતી.
હળવદ તાલુકામાં મિયાણી અને બ્રાહ્મણી...