મોરબીમાં રાખડીઓની વિવિધ વેરાયટીઓનું આગમન : ફોટાવાળી અને મેગ્નેટવાળી રાખડીઓ મનપસંદ
રક્ષાબંધનને લઈને મોરબીની બજારોમાં વિવિધ કલાત્મક રાખડીઓનો ખજાનો
મોરબી : ભાઈ-બહેનના પવિત્ર હેત પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન. આ રક્ષાબંધન તહેવાર હવે નજીકમાં આવી રહ્યો છે. ત્યારે મોરબીની બજારોમાં અવનવી વેરાયટીઓની રાખડીઓ આવી...
મોરબીમાં બે સ્થળોએ સીસીટીવીના વાયર અને પોલમાં નુકસાની
વાયરીંગ કામના પેચવર્કમાં પણ લોલંલોલ કામગીરીની બૂમ
મોરબી સેફર સિટી અંતર્ગત મોરબી શહેરમાં આશરે રૂપિયા ત્રણેક કરોડથી વધુ રકમના ખર્ચે સીસીટીવી લગાડવાનો પ્રોજેક્ટ પોલીસ અને લોકભાગીદારીથી કરાયો છે જેમાં મોટાભાગના વિસ્તારોમાં સીસીટીવી...
મોરબી: સામાકાંઠે વૃંદાવન પાર્કમાં રહેતા યુવકે ગાયોને ઘાસ ખવડાવી જન્મદિન ઉજવ્યો
મોરબી: મોરબીના સામાકાંઠે વૃંદાવન પાર્કમાં રહેતા વિપ્ર પરિવારના યુવકે ગાયોને ઘાસ ખવડાવી જન્મદિન ઉજવ્યો હતો
વિગતો મુજબ મોરબીના સામાકાંઠે આવેલ વૃંદાવન પાર્કમાં રહેતા દિવ્યેશભાઈ રવેશીયાના પુત્ર સ્મિત દિવ્યેશભાઈ રવેશીયાએ આજે તેના જન્મદિનન...
હળવદ: ઘનશ્યામપુર ગામના સુપર મોલમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી
મોડી રાત્રિના બનેલા બનાવથી મોટું નુકસાન: ગ્રામજનોએ મહામહેનતે આગ પર કાબુ મેળવ્યો
હળવદ: હાલ હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે સરા રોડ પર આવેલ એક ખાનગી મોલમાં શોર્ટ સર્કિટના કારણે એકાએક આગ ભભૂકી ઉઠતા...
મોરબી નજીક વધુ એક અકસ્માત, ડમ્પરની ઠોકરે યુવાનનું મોત
મોરબી વાંકાનેર હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે જેમાં કુબેર ટોકીઝ નજીક બાઈક લઈને જતા યુવાન કૈલાશ ગોરધન ચીકાણી રહે રવાપર રોડ મોરબી વાળાને ડમ્પરના ચાલકે ઠોકરે ચડાવતા યુવાનનું ઘટન...