Monday, April 6, 2026
Uam No. GJ32E0006963

મોરબીના ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણીની ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર જાહેર કરાયો

મોરબી  જિલ્લાના ગ્રામીણ વિસ્તારનાં લોકો પીવાનાં પાણીની ફરીયાદ ટોલ ફ્રી હેલ્પ લાઇન નંબર ૧૯૧૬ ઉપર નોંધાવી શકશે. ગ્રામ્ય વિસ્તારની પીવાનાં પાણીની સમસ્યાના ઝડપી ઉકેલ માટે ૧૯૧૬ ટોલ ફ્રી નંબર કાર્યરત છે....

હળવદમાં વિવિધ સંસ્થાઓના સહયોગથી આવતીકાલે સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાશે

વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, સમસ્ત હળવદ યુવા ગ્રુપ, સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર હળવદના સંયુક્ત ઉપક્રમે તેમજ હળવદની તમામ સામાજિક સંસ્થાઓના સાથ સહકારથી તા. ૩૦ ને શનિવારે સવારે ૦૮ : ૩૦...

મોરબીના મચ્છુ-2 ડેમમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું

અગ્રણીઓની રજૂઆતો ફળી : હવે ખેડૂતો આગોતરું વાવેતર કરી શકશે : મોરબી અને માળિયાના 19 ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે મોરબી : મોરબી, માળીયા મિયાણા તાલુકાના ખેડૂતો ચોમાસા પહેલા જ વાવેતર કાર્ય...

મોરબી જિલ્લાના ધાર્મિક સ્થાનો ત્વરિત ખોલવાની માંગ સાથે રજુઆત

મોરબી : મોરબીના સામાજિક કાર્યકર મહાદેવભાઇ ગોહેલ દ્વારા સોશ્યલ ડિસ્ટનસના પાલન સાથે મંદિરો ખુલવા જોઇએ તેવી માંગણી ગુજરાત સરકારને કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું છે કે કોરોના કાળની આ કપરી પરિસ્થિતિ...

મોરબી શહેરના જિમ-ફિટનેસ સેન્ટર્સ શરૂ કરવા અંગે કલેક્ટરને આવેદન

મોરબી : જિમ ઓનર્સ એસોસીએશન ઓફ મોરબી દ્વારા મોરબી શહેરના જિમ-ફિટનેસ સેન્ટર ફરીથી શરૂ કરવા અંગે કલેક્ટર જે. બી. પટેલને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. આ આવેદનપત્ર સ્ટેવેલના ડો. સંજય પટેલ,...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe