મોરબીમાં છેલ્લા 24 કલાકમાં 15 ઇંચ વરસાદ પડ્યો
આવતીકાલ 11 ઓગસ્ટના રોજ મચ્છુ જળ હોનારતને 40 વર્ષ પુરા થાય છે : સતત 24 કલાક ભારે વરસાદ બાદ મોરબી જિલ્લામા આજે બપોરે 4 વાગ્યા બાદ મેઘરાજાએ ખમૈયા કરતા હાશકારો
મોરબી :...
મોરબી જિલ્લાના 15 ગામોમાં અંધારપટ્ટ : 189 વીજપોલ થયા ધરાશાયી
મોરબી શહેરમા પણ 70 ટકા વિસ્તારમાં લાઈટ ગુલ : પીજીવીસીએલનો સ્ટાફ વીજ પૂરવઠો પૂર્વવત કરવા ઊંધામાથે : અનેક ગામો કાલે સાંજ સુધી વિજળી વગરના રહે તેવી સંભાવના
મોરબી : મોરબી જિલ્લામાં પડેલા...
મોરબીના ખાખરાળા, નાગડાવાસ અને રાજપર (કુતાસી) ગામના તળાવ તૂટયા : જળબંબાકાર
માળિયા અને મોરબી પંથકના અનેક ગામો બેટમાં ફેરવાયા : નીચાણવાળા વિસ્તારોમાં લોકોની હાલત કફોડી : મોરબીનું ગાંધીનગર ગામ બેટમાં ફેરવાઈ ગયું
મોરબી : મોરબી અને માળિયા પંથકના અનેક ગામો બેટમાં ફેરવાયા છે. ભારે...
મોરબી: મચ્છુનગર માં પુર ને લીધે દિવાલ પડતા 8 લોકોના મોત
મોરબી : મોરબી બાયપાસ પાસે આવેલી મચ્છુનગરની ઝૂંપડપટ્ટીમાં આજે ભારે વરસાદના પગલે આ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં હાલમાં મળતી માહિતી મુજબ એક દીવાલ ધરાશાયી થતા અંદાજે 8 જેટલા...
મોરબીનો મચ્છુ -2 ડેમ ઓવરફ્લો : ડેમના 10 દરવાજા 6 ફૂટ ખોલાયા
નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા, અમુક ગામો સંપર્ક વિહોણા
મોરબી : મોરબી ઉપરાંત ઉપરવાસના ભારે વરસાદને પગલે મોરબીનો મહાકાય મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થયો છે અને મચ્છુ ડેમના 10 દરવાજા 6 ફૂટ ખોલવામાં...