હળવદ : મિલ્કતના પ્રશ્ને મહિલાને ધસડી માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી
હળવદ ના રહેવાસી મનીષાબેન રાજુભાઈ મકવાણાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીને તેના મોટા પપ્પાને મિલકત બાબતે ભાગ પાડવા બાબતે વાતચીત ચાલતી હોય ત્યારે આરોપી કેશાભાઇ અને અશ્વિન...
વાંકાનેરના જોધપર ગામે નજીવી બાબતે પાડોશીઓ બાખડ્યા, સામસામી ફરિયાદ
વાંકાનેરના જોધપર ગામે નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે મારામારી થતા મહિલા સહિતનાઓને ઈજા પહોંચી છે અને બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ ચલાવી છે
વાંકાનેરના જોધપર ગામના રહેવાસી કિશન અમુલભાઈ સોલંકીએ...
અરવલ્લીના બાયડ માં પણ 370 કલમ રદ્દ થતા બીજેપી કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી
(Report By: Rajan Barot) , અરવલ્લી: અરવલ્લીના બાયડ તાલુકામાં પણ કલમ 370 અને 35 a રદ્દ થતા બીજેપી ના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં બહોળી સંખ્યામાં બીજેપી કાર્યકર્તાઓ મળી...
મોરબી : માળિયામા જુગાર રમતા સાત ઝડપાયા
માળિયામા જુગાર રમતા સાત શખ્સો પકડાયા છે. આ સાથે રૂ. 13 હજારની રોકડ પણ જપ્ત કરી પોલીસે પકડાયેલા શખ્સો સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયા પોલીસે બાપુની...
મોરબીના સ્વામીનારાયણ મંદિરમાં શ્રાવણ માસ નિમિતે કલાત્મક ભવ્ય હિંડોળા ઉત્સવ
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે મોરબીના દરબાર ગઢ નજીક આવેલ સ્વામીનારાયણ મંદિર (બહેનો) ના મંદિર ખાતે ભવ્ય કલાત્મક હિંડોળા ઉત્સવના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે
શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે હિંડોળાનું...

























