મોરબી આરટીઓ દ્વારા કાર માટે 16 ઓગસ્ટે GJ 36 Rની નવી સિરીઝ ખુલશે
ગોલ્ડન-સિલ્વર નંબર માટે ઓન લાઈન પ્રક્રિયા : ગોલ્ડન નંબર માટે 25 હજાર અને સિલ્વર નંબર માટે 10 હજાર રૂપિયાથી હરજી શરૂ થશે
મોરબી : આગામી તારીખ 16 ઓગસ્ટના રોજ મોરબી પ્રાદેશિક વાહન...
મોરબી બાયપાસ આરટીઓ પાસેનો પુલ જર્જરિત : ખરાબ રોડના કારણે ટ્રાફિક જામ
આશરે 6 કલાકથી ટ્રાફિક જામમાં અનેક વાહનો અટવાયા : ટ્રાફિક પોલીસને પણ ટ્રાફિક કિલિયર કરવામાં નાકે દમ આવી ગયો : તંત્રના પાપે પુલની જોખમી સ્થિતિ : ગમે ત્યારે દુર્ઘટના થવાનો ભય
મોરબી...
મિતાના નજીક ટ્રક અને કાર વચ્ચે ગંભીર આકસ્માત EXCLUSIVE VIDEO
(જયેશ ત્રિવેદી, ટંકારા) ટંકારા: ટંકારા થી આગળ જતા મિતાના નજીક ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત થયેલ છે જેનો મોબાઈલ વિડિઓ હાલ મળેલ છે
બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારાના મિતાણા ગામે...
મોરબી નજીક જુગાર રમતા છ શખ્સો પકડાયા : રૂ. 29 હજારની રોકડ જપ્ત
મોરબીના ઘુંટુ રોડ ઉપર હરિઓમ પાર્કમાં જુગાર રમતા છ શખ્સોને એલસીબીએ દરોડો પાડીને પકડી પાડ્યા હતા. સાથે રૂ. 29,800ની રોકડ પણ જપ્ત કરી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી...
મોરબી: વાંકાનેરમાં થયેલ ડો. ગોસાઈ પર હુમલા પ્રકરણ અનુસંધાને કાલે મોરબીમાં ડોક્ટરો ની ...
તાજેતરમાં મોરબી ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના ડો.જયદીપ ગોસાઈ પર થયેલા હુમલા તથા અવારનવાર આવા ડોક્ટરો પર થતા હુમલાના વિરોધમાં ઈન્ડીયન મેડીકલ એસોસિએશન મોરબી દ્વારા 2જી ઓગસ્ટ 2019 શુક્રવાર ના રોજ સ્કૂટર રેલી...