મોરબીમાં ગરાસીયા યુવાને ગળેફાંસો ખાતા સારવારમાં રાજકોટ ખસેડાયો
મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રસિંહ હોસ્પિટલ પાસેની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા ઇન્દ્રજીતસિંહ નરપતસિંહ જાડેજા (ઉમર ૩૦) નામના ગરાસિયા યુવાનને તેના ઘેર ગળેફાંસો ખાઈ લેતા તેને સારવારમાં અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા અહીં...
મોરબીના હરીપાર્કમાં લોકોએ સ્વખર્ચે બનાવ્યો રોડ..!
શહેરના સામાકાંઠે વિસ્તારમાં ભારતી વિધાલયની પાછળ આવેલ હરિપાર્ક સોસાયટીના મુખ્ય માર્ગ પર ગારી અને કીચડનું સામ્રાજય સર્જાઈ હતું અને રોડ ઉપર ઠેરઠેર ખાડાઓ પડી ગયા હોવાથી ગમે ત્યારે અકસ્માત સર્જાય તેવી...
મોરબીના બાપા સીતારામ ચોક પાસે ગંદકીના ગંજ: પ્રિમોન્સુન કામગીરી કાગળ પર
શહેરમાંથી વર્સાહી પાણીનો યોગ્ય રીતે નિકાલ થઇ જાય તે માટે દરવર્ષે પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવે છે જો કે, વાવ્સ્તવિક રીતે કેટલું કામ થાય છે અને માત્ર ચોપડા ઉપર કેટલી...
વાંકાનેરના ઢૂંવા નજીકથી બોગસ ડોકટર ઝડપાયો: ૧.૨૦ લાખનો મુદામાલ જપ્ત
મોરબી આસપાસના ઓદ્યોગિક વિસ્તારમાં બોગસ ડોકટર ઘણા પ્રેક્ટીસ કરી રહ્યા છે તેવામાં ગઈકાલે મોરબી જીલ્લા એસઓજીની ટીમે દ્વારા વાંકાનેરના ઢૂવા પાસે માનવ કલીનીક ચલાવતા બોગસ ડોકટરને ૧.૨૦ લાખના મુદામાલ સાથે દબોચી...
મોરબીના આંબેડકર કોલોનીમાં વીજશોકથી બે ગાયના મોત
મોરબીના આંબેડકર કોલોનીમાં વીજશોકથી બે ગાયના મોત
મોરબીની આંબેડકર કોલોનીમાં ટીસી પાસેથી પસાર થતી બે ગાયને વીજ શોક લાગત બન્ને ગાયના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, વીજ...