વાંકાનેરમાં જંતુનાશક દવાની દુકાનમાંથી રોકડા ૬૫ હજારની ચોરી
વાંકાનેરના જીનપરા રોડ ઉપર આવેલ ન્યુ ખેતી વિકાસ કેન્દ્ર નામની દુકાન ને તસ્કરોએ નિશાન બનાવી હતી અને આ દુકાનની અંદર પ્રવેશ કરીને તસ્કરો કુલ મળીને રોકડા ૬૫ હજારની ચોરી કરી ગયેલ...
મોરબીમાં રૂ.3.90 લાખનો સિમેન્ટ મંગાવીને છેતરપીંડી કરનાર ઝડપાયો
સિમેન્ટના વેપારીની ફરિયાદને પગલે બી ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી લીધો
મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ સિમેન્ટની દુકાનેથી રૂ.3.90 લાખનો સિમેન્ટનો માલ મંગાવીને એક શખ્સે સિમેન્ટના વેપારી ઠગાઈ કરી હતી.આ બનાવની સિમેન્ટના વેપારીએ...
મોરબીના મચ્છુ ડેમમાં દરરોજ 15 MCFT નર્મદા નીર ઠલવાશે, પાણીનો પ્રશ્ન ટળ્યો
જામનગર સુધી પાણી મોકલવાનું હોવાથી મચ્છુ ડેમની 21 ફૂટની સપાટી સુધી પાણી ભરાશે : હાલ મચ્છુની સપાટી 8.5 ફૂટે
મોરબી : મોરબીના મચ્છુ ડેમમાં દરરોજ 15 MCFT નર્મદા નીર ઠલવવામાં આવી રહ્યું...
મોરબીમાં તંત્રની આળસના પાપે એરપોર્ટનું સ્વપ્ન સાકાર થવામાં અવરોધ
પાણી પુરવઠા હસ્તકની ખેત તલાવડાની સરકારી જમીન માર્ગ અને મકાન વિભાગને ન સોપાતા એરપોર્ટનું કામ અટક્યું : જમીન ન સોપાઈ તો સરકારે ફાળવેલી કરોડોની ગ્રાન્ટ પરત જાય તેવી ભીતિ
મોરબીના રાજપર ગામે...
હળવદ : ગોકુળીયા ગામે ગ્રામજનોએ મધ્યાહન ભોજનના રૂમને કરી તાળાબંધી
મધ્યાહન ભોજનમાં વિધાર્થીઓને સડેલા ચણા વાળી રસોઈ પીરસાતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો : મધ્યાહન ભોજનનું મેનું પ્રમાણે ભોજન ન આપીને સડેલા ખોરાક આપતો હોવાની આક્ષેપ
હળવદ ગોકુળીયા ગામે આજે શાળાના વિધાર્થીઓને મધ્યાહન ભોજનમાં...