મોરબી : માધવ હોસ્પિટલના શુભારંભે ફ્રી નિદાન કેમ્પનું આયોજન
15 થી 20 જુલાઈ સુધી નિઃશુલ્ક નિદાન કરાશે
મોરબી : મોરબીમાં આવતીકાલે 14 જુલાઈથી માધવ હોસ્પિટલનો શુભારંભ થવા જઈ રહયો છે. ત્યારે શુભારંભે મોરબીની જનતા માટે એક અઠવાડિયા માટે પરમેશ્વર પ્લાઝા, પહેલા...
મોરબીમાં મહિલાઓ દ્વારા પણ સ્વેચ્છાએ દર અઠવાડિયે કરાતું સ્વચ્છતા અભિયાન
મોરબી : શહેરની જાગૃત મહિલાઓના એક ગ્રુપે મોરબીમાં સહુનું ધ્યાન ખેંચ્યું છે. ખાસ કરીને રવાપર વિસ્તારમાં આ મહિલા ગ્રુપ દર શુક્રવારે સ્વેચ્છાએ વિવિધ સોસાયટીઓ અને મુખ્ય માર્ગની સઘન સફાઈ કરી રહી...
વાંકાનેર : ગાંજાના આરોપીની જામીન અરજી મંજુર કરાઈ
વાંકાનેર : વાંકાનેરના રિઝવાન અયુબભાઇ પાસેથી ગાંજો મળી આવતા તેની ઉપર એનડીપીએસ એક્ટ, સેક્શન 20(a) અન્વયે ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરવામાં આવી હતી. જેની સામે આરોપી દ્વારા કરાયેલી જામીન અરજી મંજુર...
મોરબી : પરિણીતાના આપઘાત કેસમાં પતિ સહિતના 4 સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાઇ
મૃતકના પિયરપક્ષે પતિ સહિતના સાસરિયાઓએ ચારિત્ર્ય પર શંકા કરી શારીરિક-માનસીક દુઃખ ત્રાસ આપીને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી
મોરબી : મોરબીના જાંબુડિયા ગામ પાસે આવેલ કારખાનાની ઓરડીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી...
પ્રદુષણ ઓકતા મોરબીના 377 એકમો સામે થઈ છે ફરિયાદ
મુંદ્રા રાજ્યનું સૌથી પ્રદુષિત શહેર : પ્રદુષણ મામલે ગુજરાતના કુલ 2696 એકમો સામે ફરિયાદ : રાજ્યના પર્યાવરણ મંત્રીએ વિધાનસભા ગૃહમાં આપી માહિતી
મોરબી : ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 2696 એકમો સામે પ્રદુષણ...