Sunday, April 20, 2025
Uam No. GJ32E0006963

મોરબી : પેપરમિલમાં લોડર રીવર્સ લેતી વેળાએ શ્રમિક કચડાયો, કરુણ મોત

મોરબીના રફાળેશ્વર નજીક આવેલ આનંદ પેપરમિલમાં રહીને કામ કરતા પ્રેમસીંગ નારણસિંહ રાજપૂતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે લોડરના ચાલક કમલેશભાઈ લોડર પુરઝડપે ચલાવી રીવર્સ લઇ વણાંક કરતા ફરિયાદીનો ભાણેજ રાજેન્દ્રસિંહ ધીરજસિંહ...

મોરબી : સિંચાઈ કૌભાંડમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખના આગોતરા જામીન રદ

મોરબી : સિંચાઈ કૌભાંડમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખના આગોતરા જામીન રદ કોર્ટે આગોતરા જામીન ફગાવી દેતા ધરપકડનો માર્ગ મોકળો બન્યો મોરબી : મોરબી જિલ્લાના બહુચર્ચિત સિંચાઈ કૌભાંડમાં મોરબી જીલ્લા ભાજપના ઉપપ્રમુખનું નામ ખુલ્યા બાદ...

મોરબીમાં કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવાની માંગ

સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કાંતિલાલ બાવરવાની કૃષિમંત્રીને રજુઆત મોરબી : મોરબીમાં વાદળછાયા વાતવરણ વચ્ચે પણ વરસાદ થઈ રહ્યો નથી. ત્યારે ખેડૂતોની ચિંતા દૂર કરવા માટે કૃત્રિમ વરસાદ પ્રયોગ દ્વારા વરસાદ વિકસાવવામાં આવે તેવી...

મોરબીના રવાપર ગામે લોકોએ વરુણદેવને રીઝવવા રાતે રામઘુન બોલાવી

(સંજય કડીવાર) મોરબી : મોરબી જિલ્લામાં હાલની ચોમાસાની સીઝનમાં મેઘરાજા જાણે રિસાયા હોય તેમ વરસાદનો ધોરી માસ ગણાતા ભર અષાઢના દિવસો કોરા ધાકડ પસાર થઈ રહ્યા હોવાથી લોકો ચિંતાતુર થઈ ગયા...

વરુણદેવને રીઝવવા ધૂનડા (ખાનપર)માં 24 કલાકની અખંડ રામધૂન

મોરબી : અષાઢ મહિનાના દિવસોમાં ભરપૂર વરસાદ થતો હોય છે. દેશના વિવિધ ભાગો સહિત ગુજરાત સૌરાષ્ટ્રમાં મોટેભાગે વાવણી લાયક વરસાદ વરસી ગયો છે. ઘણા વિસ્તારોમાં તો પુરી સિઝનનો વરસાદ વરસી ગયો...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

मोरबी मे हनुमान जयंती के दिन के.एस यूनिक ग्रुप का शुभारंभ

हनुमानजी की असीम कृपा से चैत्र पूनम हनुमान जयंती के दिन केएस यूनिक ग्रुप का शुभारंभ किया जिसमें हम सब टीम के सदस्यों...

ટંકારાના નસીતપર ગામે ખેડૂત શિબિર યોજાઈ

ટંકારા: આજરોજ સાંજે 6:00 કલાકે 66 ટંકારા પડધરી વિસ્તારમાં નસીતપર ગામ નસીતપર જૂથ સેવા સહકારી મંડળી ની સામાન્ય સભા તથા ખેડૂત શિબિર મા મુખ્ય...

માતૃ શ્રી વીરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા ના સ્થાપક અલ્પા બેન અજય...

મોરબીમાં માતૃ શ્રી વીરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા ના સ્થાપક અલ્પા બેન અજય ભાઈ કક્કડ દ્વારા ચકલી ઘર નું વિતરણ કરાયું હતું...

મોરબીના અપહરણ – પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકાર

મોરબી siti પોલીસ સ્ટેશને ફરિયાદી વર્ષ 2018 માં એવી ફરિયાદ કરવામાં આવેલ હતી કે આ કામના ફરિયાદીની સગીર વયની દીકરી બનાવ વખતે 17 વર્ષ...