મોરબી : રવાપર રોડ પર મહિલાના ગળામાંથી એક લાખના સોનાના ચેનની ચીલઝડપ
મોરબીના રવાપર રોડ પરના રહેવાસી કંચનબેન લાલજીભાઈ બાવરવાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે સાંજના સુમારે તે રવાપર રોડ par સુભાષનગર સોસાયટી મેઈન રોડ પરથી રૂક્ષ્મણી બેન સાથે ચાલીને જતા હતા...
મોરબી : પેપરમિલમાં લોડર રીવર્સ લેતી વેળાએ શ્રમિક કચડાયો, કરુણ મોત
મોરબીના રફાળેશ્વર નજીક આવેલ આનંદ પેપરમિલમાં રહીને કામ કરતા પ્રેમસીંગ નારણસિંહ રાજપૂતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે લોડરના ચાલક કમલેશભાઈ લોડર પુરઝડપે ચલાવી રીવર્સ લઇ વણાંક કરતા ફરિયાદીનો ભાણેજ રાજેન્દ્રસિંહ ધીરજસિંહ...
મોરબી : સિંચાઈ કૌભાંડમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખના આગોતરા જામીન રદ
મોરબી : સિંચાઈ કૌભાંડમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખના આગોતરા જામીન રદ
કોર્ટે આગોતરા જામીન ફગાવી દેતા ધરપકડનો માર્ગ મોકળો બન્યો
મોરબી : મોરબી જિલ્લાના બહુચર્ચિત સિંચાઈ કૌભાંડમાં મોરબી જીલ્લા ભાજપના ઉપપ્રમુખનું નામ ખુલ્યા બાદ...
મોરબીમાં કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવાની માંગ
સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ કાંતિલાલ બાવરવાની કૃષિમંત્રીને રજુઆત
મોરબી : મોરબીમાં વાદળછાયા વાતવરણ વચ્ચે પણ વરસાદ થઈ રહ્યો નથી. ત્યારે ખેડૂતોની ચિંતા દૂર કરવા માટે કૃત્રિમ વરસાદ પ્રયોગ દ્વારા વરસાદ વિકસાવવામાં આવે તેવી...
મોરબીના રવાપર ગામે લોકોએ વરુણદેવને રીઝવવા રાતે રામઘુન બોલાવી
(સંજય કડીવાર) મોરબી : મોરબી જિલ્લામાં હાલની ચોમાસાની સીઝનમાં મેઘરાજા જાણે રિસાયા હોય તેમ વરસાદનો ધોરી માસ ગણાતા ભર અષાઢના દિવસો કોરા ધાકડ પસાર થઈ રહ્યા હોવાથી લોકો ચિંતાતુર થઈ ગયા...