Saturday, April 5, 2025
Uam No. GJ32E0006963

‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ તરફથી પ્રભુતામાં પગલાં પાડનાર નવદંપતિને હાર્દિક શુભકામનાઓ

(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીના 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' ન્યૂઝ નેટવર્ક ના મેમ્બર હાર્દિક ખરચરિયાના બહેન ચી. ઉર્વશી જશવંતભાઈ ખરચરિયા ના શુભવિવાહ અમદાવાદ નિવાસી નવીનભાઈ ભરતભાઈ લાંઘણોજા સાથે આજ રોજ નિર્ધાર્યા...

મોરબી: નવલખી રોડ પર છોટાહાથી અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મૃત્યુ

(મયુર બુધ્ધભટ્ટી)  મોરબી: નવલખી રોડ પર આજે છોટાહાથી અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક સવાર મોટા દહીંસરાના દશશરથસિંહ સુખદેવસિંહ જાડેજાનું ઘટના સ્થળેજ મૃત્યુ નીપજ્યું હતું

મોરબીના જુના રવાપર ગામે આવેલ શ્રી સોસાયટી માં છેલ્લા એક અઠવાડિયાથી વિજકાપ

(અમિત ગોહેલ) મોરબી: મોરબીના જુના રાવાપર ગામે આવેલ શ્રી સોસાયટીમાં છેલ્લા એક અઠવાડિયાથી સર્જાતા અવાર નવાર વિજકાપ ને પગલે સોસાયટી ના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના...

લજાઈ મુકામે ગ્રામસભા બની ફારસ!! અધિકારીઓ જ ન ડોકયા

ગ્રામસભા હોય જવાબદાર અધિકારીઓ જ ન ડોકાતા અંતે ગ્રામસભા ફારસ રૂપ સાબિત થઈ હતી (હસમુખભાઈ મસોત) મોરબી : પ્રાપ્ત વિગતોનુસાર આજે લજાઈ મુકામે ગામના નાના મોટા પ્રશ્નો સાંભળી સમસ્યાનું સમાધાન થાય તેવા...

મોરબી : પેપરમિલમાં લોડરની ઠોકરે યુવાનનું મોત

મોરબીના રફાળેશ્વરમાં આનંદ પેપર મીલમાં લોડરની ઠોકરે યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગત મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ આનંદ પેપર મીલમાં રહેતો...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના અપહરણ – પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકાર

મોરબી siti પોલીસ સ્ટેશને ફરિયાદી વર્ષ 2018 માં એવી ફરિયાદ કરવામાં આવેલ હતી કે આ કામના ફરિયાદીની સગીર વયની દીકરી બનાવ વખતે 17 વર્ષ...

સ્વજનની પુણ્યતિથિએ રવાપરના કાસુન્દ્રા પરિવારે ગૌશાળાને આર્થિક અનુદાન આપ્યું

મોરબી : મોરબીના રવાપરના પૂર્વ સરપંચ અને અગ્રણી બિલ્ડર, સામાજિક આગેવાન ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રાના પત્ની પુષ્પાબેને સ્વર્ગલોક પ્રયાણ કર્યા બાદ તેમની માસિક તિથિઓ પર...

મચ્છુ-2 ડેમના ત્રણ દરવાજા ખોલાયા

મોરબી : મોરબીના મચ્છુ-2 ડેમના 33 ગેટ રીપેર કરવાના હોવાથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં ગઈકાલે 4 વાગ્યે બે દરવાજા એક ફૂટ...