પત્નીથી કંટાળી ગયેલા યુવાને મોરબીની કોર્ટ પાસે કર્યો આપઘાતનો પ્રયાસ
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલા કોર્ટના પરિસરમાં ગઈકાલે એક યુવાને ઝેરી દવા પીને આપઘાત કરી લેવાનો પ્રયાસ કર્યો હતો જેથી યુવાનને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો અને પોલીસે આ બનાવની નોંધ...
મોરબીમાં ગાળા મુકામે લોરીયા પરિવાર દ્વારા રામમંડલ યોજાશે
*(પરેશ મેરજા દ્વારા)* મોરબી: મોરબીના ગાળા મુકામે આગામી તા. ૮-૬-૨૦૧૯ ને શનિવારના રોજ લોરીયા પરિવાર દ્વારા ગૌશાળાના લાભાર્થે ભવ્ય રામમંડલ યોજાનાર છે જેમાં ધર્મપ્રેમી જાહેર જનતાને લોરીયા પરિવાર દ્વારા જાહેર આમંત્રણ...
મોરબી શહેર આમ આદમી પાર્ટીના યુવાનોની નિમણુંક કરાઈ
મોરબી શહેરમાં સતત લોકપ્રશ્ન ઉઠાવી લોકચાહના મેળવવા યથાત પ્રયત્નશીલ એવી આમ આદમી પાર્ટીમાં નવ યુવાનો જોડાઇ મજબુત બનાવવા યુવાનોની નિમણુંક કરવામાં આવી હતી.
મોરબી આમ આદમી પાર્ટીમાં યુવા પ્રમુખ તરીકે મયુર બાવરવા...
મોરબી: સગીરા સાથે દુષ્કર્મ આચરીને ગર્ભ રાખી દેનાર આરોપીની ધરપકડ
ખેત મજૂરી કરતા પરિવારની સગીર વયની દીકરીને તેની એકલતાનો લાભ લઇ સગીરાને હવસનો શિકાર બનાવી
મોરબી તાલુકાના રાજપર ગામે ખેતમજૂરી કરતા મજુરની સગીર વયની દીકરીને હવસનો શિકાર બનાવીને તેની સાથે એક શખ્સ...
મોરબીની અવની ચોકડી નજીક સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ
સ્વચ્છતા અભિયાન સમિતીએ સતત છઠ્ઠા રવિવારે સાફ – સફાઈ કરી : 5 જૂને સ્વચ્છતા પદયાત્રાનું આયોજન
મોરબી : સિરામિક સિટી મોરબીને સ્વચ્છ બનાવવાના સંકલ્પ સાથે કાર્યરત સ્વચ્છતા અભિયાન સમિતીએ આજે છઠ્ઠા રવિવારે...