મોરબીમાં એક લાખથી વધુ વેરો બાકી હોય તેવા આસામીઓના વોરંટ નીકળશે
મોરબી : હાલ સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી મોરબી નગરપાલિકામાં વેરાવસુલાતની કામગીરી વેગવાન અને કડક બનાવવા ચીફ ઓફિસર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લઈ 1 લાખથી વધુ મિલકતવેરો બાકી હોય તેવા 500થી વધુ...
કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રા મોરબીથી શનાળા ગામ પહોંચી ચુકી
મોરબી : હાલ આજે સવારે મોરબીથી ગુજરાત કોંગ્રેસ દ્વારા ગુજરાત ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે. ત્યારે મોરબીના દરબારગઢથી શરૂ થયેલી આ ન્યાય યાત્રા બપોરે મોરબીના શનાળા પહોંચી હતી. જ્યાં શક્તિ...
મોરબી: ખેડૂતોને રવિપાક માટે મચ્છુ -1 ડેમમાંથી પાણી છોડાયું
વાંકાનેર તાલુકાના 19, ટંકારાના તાલુકાના 8 અને મોરબી તાલુકાના 3 ગામોના ખેડૂતોને સિંચાઇનો લાભ મળશે
મોરબી : હાલ વાંકાનેરનો મહાકાય મચ્છુ-1 ડેમ આ વખતે છલોછલ ભરાયેલો હોવાથી ખેડૂતોની માંગણીને ધ્યાને લઈને સિંચાઇ...
મોરબીમાં ABVP ના આયામ રાષ્ટ્રીય કલામંચ દ્વારા મોરબીમાં ઓપન માઈક કાર્યક્રમ યોજાયો
મોરબી : હાલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા ABVPના આયામ રાષ્ટ્રીય કલામંચ દ્વારા મોરબી ખાતે ઓપન માઈક કાર્યક્રમ યોજાયો હતો.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા ABVP ના...
મોરબી જિલ્લામાં આજે 55 લોકોના સ્ક્રીનીંગ સેમ્પલ લેવામાં આવ્યા
મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાનો એક પણ શંકાસ્પદ દર્દી નોંધાયો નથી. બીજી બાજુ તકેદારીના ભાગરૂપે આરોગ્ય તંત્ર દ્વારા માસ સેમ્પલ લેવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે તેમાં 55 લોકોના સ્ક્રીનીંગ...




















