Thursday, May 15, 2025
Uam No. GJ32E0006963

મોરબી બાયપાસ રોડ ઉપર ઓવરબ્રિજ બનાવવા ઉધોગકારોની બુલંદ માંગ

સીરામીક સહિતના 100થી વધુ ઉધોગકારોએ માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરીને વાવડી ચોકડી, પંચાસર ચોકડી, નવલખી ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની માંગણી કરી મોરબી : મોરબીમાં ટ્રાફિક સમસ્યા દિનપ્રતિદિન વકરી રહી છે.તેમાંય મોરબી...

મોરબીના પીપળી રોડ પર ટ્રકચલાકે યુવાનને હડફેટે લેતા ગંભીર

મોરબી: મોરબીના પીપલી રોડ પર આવેલ રંગપર નજીક ટીટા સીરામીકની સામે ટ્રકચાલકે રાહદારી યુવાનને હડફેટે લેતા યુવાનને પગમાં ગંભીર ઇજા પહોંચેલ છે આ બનાવને પગલે લોકોનું  ટોળું એકત્રિત થઈ ગયુ હતું...

મોરબી-ટંકારામાં આપઘાતના બે બનાવ, માળીયામાં ડૂબી જતા મોત

મોરબીના કાલિકા પ્લોટમાં સતવારા વાડી પાસે રહેતા રાજેશભાઈ શંકરભાઈ ગણેશીયા (ઉ.વ.૪૦) વાળા કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે પોલીસે યુવાન આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે...

મોરબીના રવાપર રોડ પર એપાર્ટમેન્ટમાં જુગાર રમતા સાત ઝડપાયા

મોરબી પંથકમાં જુગારની મોસમ બારેમાસ જોવા મળે છે ત્યારે બાતમીને આધારે એ ડીવીઝન પોલીસે એપાર્ટમેન્ટમાં જુગાર રમતા સાત આરોપીને ઝડપી લઈને ૯૫,૨૦૦ ની રોકડ જપ્ત કરી છે મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ...

ટંકારા : ટેમ્પો પાછળ આઈસર ઘુસી જતા ચાલકનું મોત

ટંકારાના હરબટીયાળી નજીક આઈસર ટેમ્પો પાછળ ઘુસી ગયું હતું જેમાં આઈસરના ચાલકનું ઘટનાસ્થળે મોત થયું છે બનાવની મળતી માહિતી મુજબ રાજકોટના કોઠારિયા મેઈન રોડના રહેવાસી રહીમભાઈ પીલુડીયાએ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe