માળિયા (મી.) : કાજરડા ગામ પાસે ભોળીવાંઢ વિસ્તારમાં દેશી દારૂનો જથ્થો ભરેલ કાર ઝડપાઈ
માળીયા (મી.) : આજે માળીયા (મી.) તાલુકાના કાજરડા ગામ નજીક ભોળીવાંઢ વિસ્તારમાં દેશી દારૂ ભરેલ કાર ઝડપાઈ છે. આ બનાવમાં માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં એક શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો...
મોરબી જિલ્લાના કોમ્પ્યુટર ઓપરેટરોની આજથી શરૂ થનાર હડતાળ પર અસમંજસતાઓ ભરી સ્થિતિ
મગફળી વેચાણની ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયાના પ્રારંભે જ કોમ્પ્યુટર ઓપરેટરોનો તંત્રનું નાક દબાવવાનો પ્રયાસ
મોરબી : આજે જિલ્લાના 300થી વધુ વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરો પોતાની માંગણીને લઈને આજથી હડતાળ પર ઉતરી જવના નિર્ણયને લઈને...
હળવદ તાલુકાના ઈ-ગ્રામ યોજનાના કોમ્પ્યુટર ઓપરેટરોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું
કોમ્પ્યુટર ઓપરેટરોને બાકી કમિશન પેમેન્ટ ચુકવવામાં ના આવતા હાલત કફોડી : ટીડીઓને રજુઆત કરાઈ : પ દિવસમાં ઉકેલ નહીં આવે તો આંદોલનની ઉગ્ર ચિમકી
હળવદ : હાલ રાજય સરકારના ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના...
મોરબીની સાર્થક વિદ્યાલયમાં સૂર્યનમસ્કાર દિવસની ઉજવણી કરવામાં આવી
મોરબી : હાલ આજે 19 ફેબ્રુઆરી એટલે કે સૂર્યનમસ્કાર દિવસ છે. સૂર્યનમસ્કાર એ યોગાસનો પૈકીનું સર્વશ્રેષ્ઠ આસન ગણાય છે. સૂર્યનમસ્કાર દ્વારા સૂર્યદેવને વંદન કરવામાં આવે છે. જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ફાયદાકારક છે....
ટંકારા પોલીસની ગાંધીગીરી : દંડને બદલે માસ્ક વિતરણ કર્યું !!
સીપીઆઇ દ્વારા લતીપર ચોકડીએ માસ્ક વગર નીકળતા લોકોને સમજાવાયા
ટંકારા : હાલ કોરોના વાયરસની બીજી લહેરે મોરબી જિલ્લામાં તરખાટ મચાવ્યો છે ત્યારે આજે ટંકારા પોલીસે માસ્ક વગર નીકળતા લોકોને દંડ ફ્ટકારવાને બદલે...