વાંકાનેર: કારચાલકે ઓવર ટેક કરી બાઈકચાલકને પછાડી દેતા બે ઘાયલ
વાંકાનેર : હાલ વાંકાનેરમાં રાતીદેવડી રોડ પર કારચાલકે ઓવર ટેક કરી આગળ જઈ કારને બ્રેક મારતા મોટર સાયકલમાં બેઠેલા બે વ્યક્તિઓને ઇજા થઇ હતી.
ગત તા. 19ના રોજ સાડા દસેક વાગ્યાના સુમારે...
મોરબી હાઇવે ઉપર ઢોળાયેલી સીરામીક માટીથી વાહનચાલકોને ભારે સમસ્યા
ટ્રક પલ્ટી જતાં હાઇવે પર પડેલા સીરામીક માટીના ઢગલાથી અકસ્માતનો ભય
મોરબી: હાલ નેશનલ હાઇવે નંબર 8 પર શક્તિ ચેમ્બર એક પાસે બે’ક દિવસ પહેલા સીરામીક માટી ભરેલો એક ટ્રક પલ્ટી મારી...
વિશ્વકર્મા જયંતી નિમિત્તે આયોજિત કેમ્પમાં 51 બોટલ બ્લડ એકત્ર કરાયું
મોરબી : વિશ્વકર્મા સોશ્યલ ગ્રુપ તથા વિશ્વકર્મા સેવા સેતુ ગ્રુપ દ્વારા આજરોજ 10મી મહા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં સવારના 9થી બપોરના 1વાગ્યા દરમ્યાન 51 બોટલ બ્લડ એકત્ર...
અનેરીની અનેરી રામભક્તિ : પોતાને ઈનામની મળેલ રકમ રૂ. 11 હજાર રામમંદિર નિર્માણ માટે...
મોરબી : ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા ખાતે વર્ષો બાદ ફરી ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે. જેમાં આર્થિક સહયોગ આપવા દેશભરમાંથી રામમંદિર નિર્માણ કાર્ય માટે દાનની સરવાણી વહી રહી...
વાંકાનેરના સીટી સ્ટેશન રોડ પર જુગાર રમતા ત્રણ ઝડપાયા, ત્રણ ફરાર
વાંકાનેર સીટી પોલીસ ટીમ આજે પેટ્રોલિંગમાં હોય દરમિયાન સીટી સ્ટેશન રોડ પરથી જુગાર રમતા ત્રણને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે જયારે ત્રણ ઈસમો નાસી ગયા છે
વાંકાનેર સીટી પોલીસ ટીમને...



















