મોરબી હવે કોરોના મુક્ત થવા તરફ : હવે કુલ 6 જ એક્ટિવ કેસ
મોરબીમા આજે પણ કોરોનાના ઝીરો કેસ : સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6493 કેસમાંથી 6146 સાજા થયા, જ્યારે અત્યાર સુધીમાં સરકારી આંકડા મુજબ કુલ 341ના મોત, કુલ એક્ટિવ...
સરકારી બેંકોના કથળેલા વહીવટ અંગે વિહિપના પ્રમુખ દ્વારા રજુઆત
મોરબી : હાલ વિશ્વ હિન્દુ પરિષદ મોરબી શહેર પ્રમુખ અધ્યક્ષે સરકારી બેંકોમાં અરજદારોની હાલાકી દૂર કરવા મેનેજરને મળી બેંકનો વહીવટ કથળતા ફરિયાદ કરી હતી. બેંકના કર્મચારીઓ દ્વારા ખાતેદારો સાથે દૂર વ્યવહાર...
જન્માષ્ટમીનું વેકેશન પૂર્ણ થતા આજથી મોરબીની બજારો શરુ
મોરબી : આજથી મોરબીમાં જન્માષ્ટમીના તહેવારોની રજાઓ બાદ સોમવારે શહેરની તમામ બજારો પુન: ધમધમી ઉઠી હતી.વેપારીઓ જન્માષ્ટમીની રજાઓનો ભરપૂર આનંદ માણીને નવી ઉર્જા સાથે આજથી વેપાર ધંધાના કામે વળગ્યા હતા.જોકે...
વાંકાનેરમા લુણસર ગામે ફાયર ક્લેની ખનીજ ચોરી ઝડપાઇ
મોરબી : હાલ મોરબી જિલ્લામાં ફાટીને ધુમાડે ગયેલા ખનીજચોરો ખુલ્લેઆમ માટી, મોરમ, રેતી, બ્લેકટ્રેપ અને ફાયર ક્લેની ચોરી કરી રહ્યા છે ત્યારે મંગળવારે મોરબી ખાણ ખનીજ વિભાગે વાંકાનેરના લુણસર ગામે...
હળવદના પાટિયા ગ્રુપ દ્વારા આરોગ્ય વર્ધક પીણાંનું વિતરણ
હળવદ : હાલ હળવદના સેવાભાવી પાટિયા ગ્રુપ દ્વારા ધનુર માસ દરમ્યાન સેવાકીય કર્યા કરવામાં આવ્યું હતું. જેમાં 5000થી વધુ લોકોને આરોગ્ય વર્ધક પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ગૃપ દ્વાર પવિત્ર...